________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ]. શયાપાલકને શિક્ષા.
૫૫ તેઓ તાર સવારે ગાયન કરવા લાગ્યા. વાસુદેવે પિતાના શિયાપાલકને આજ્ઞા કરી કે-જ્યારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંધ કરીને રજા આપવી.
ડીવારે વાસુદેવને નિદ્રા આવી પણ શય્યાપાલે સંગીત સાંભળવાના લોભથી તે ગવૈયાઓને રજા આપી નહિં અને ગાય નની લહેજત માં જ રાત્રિને ચે પહેર થઈ ગયે વાસુદેવ જાગૃત થયા. તે વખતે ગીતના સ્વર મના સાંભળવામાં આવ્યા શધ્યાપાલને પૂછયું કે મારી આજ્ઞા પ્રમાણે આ ગવૈયાઓને કેમ રજા આપવામાં આવી નથી ?
શય્યાપાલકે બે હાથ જોધ દીનતાથી સત્ય હકિકત નિવેદન કરી જણાવ્યું કે–હે પ્રભુ! તેઓના ગાયનથી મેહિત થઈ ગયે. અને આપની આજ્ઞા વિસ્મરણ થઈ તેથી રજા આપી નહિ.
આ જવાબથી વાસુદેવને કેપ ઉત્પન્ન થયે પણ તે વખતે જણાવ્યું નહિ, પણ ગેપવી રાખે. સવારે રાજ સભામાં રાત્રિના શય્યાપાલકને બનાવ તેમને યાદ આવ્યું. અને ગોપવી રાખેલે કેપ પ્રગટ થયે. શવ્યાપાલને બોલાવી પોતાના બીજા સેવકના સ્વાધીન કરી આજ્ઞા કરી કે “ આ ગાયનની પ્રીતિવાળા પુરૂષના કાનમાં તપેલું સીસું અને તાંબુ રેડે, કારણ કે એ કાનને દેષ છે.” તેઓ એ વાસુદેવની આજ્ઞાને અમલ કર્યો, કેમકે ઉગ્ર શાસનવાળા રાજાની આજ્ઞા દુધ છે. તે વેદનાથી શય્યાપાલ તરતજ મરણ પામ્યું. અને વાસુદેવે મહામાઠા વિપાકવાળું અશાતા વેદનીય નિકાચિત કર્મ બાંધ્યું.
પચીશ હજાર વર્ષ કુમારાવસ્થામાં, માંડલિકપણામાં પચીશ હજાર વર્ષ, દિગ્વિજયમાં એક હજાર વર્ષ, અને ત્રાશી લાખને ઓગણું પચાસ હજાર વર્ષ ત્રિખેડનું રાજ્ય ભોગવવામાં એમ ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય ભેગવી પ્રાંતે નારકીનું આયુષ્ય બાંધી વાસુદેવના ભવનું આયુષ્ય પુરૂ કરી સાતમી નરકે અપ્રતિષ્ઠાન
For Private and Personal Use Only