________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૪ નામના નરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આઊખે ઉત્પન્ન થયા. એ તેમને ઓગણીસમે ભય છે.
પિતાના અનુજ બંધુના પંચત્વથી અચળ બલદેવને માટે આયાત થયા. તેઓ પોતે વિવેકી હતા છતાં બ્રાતૃનેહની લાગ
થી ઉંચ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યા. અને વિવિધ રીતે વિલાપ અને શેક કરતા વાસુદેવના મૃતકશરીરને પિતાના ઉત્સગમાં લીધું. પછી જ્યારે વૃદ્ધોએ સારી પેઠે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધર્યનું અવલંબન કરી તે શરીરને ઉતરે વિવિધ કર્યો.
વાસુદેવ ઉપરના અતિ રમેહના લીધે તેમને રાજ્ય મહેલમાં અને રાજ્યમાં કોઈ પણ ઠેકાણે પ્રીતિ ઉત્પન્ન થઈ નહિં. અને વારંવાર વાસુદેવને સંભારી શોક કરતા. તેવામાં ભગવંત શ્રેયાંસ પ્રભુને ઉપદેશ તેમને યાદ આવ્યું. સંસારની અસારતા ચિંતવી અને વિષયથી પરાગ મુખ થયા. પણ સ્વજનેના આગ્રહથી કેટલા એક દિવસ ઘરવાસમાં રહ્યા. . કેટલાક સમય ગયા પછી ધમષ ના મના આચાર્ય ત્યાં પધાર્યા. બલદેવ તેમને વંદન કરવા ગયા અને તેઓની દેશના સાંભળી તેમને સંસાર ઉપરથી વિશેષ નિર્વેદ થયે, અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. .
સદગુણ બલદેવ મુનિએ મલ તથા ઉત્તર ગુણેનું સમ્યક પ્રકારે પાલન કરતાં, સર્વત્ર સમતાને ધારણ કરતાં, પરીષહેને સહેતાં, પૃથ્વી તળ ઉપર કેટલાક કાળ સુધી વિહાર કર્યો. સ્વભાવ થીજ તેમના ચિત્તની વૃત્તિ નિર્મળ હતી. સારી રીતે ચારિત્ર ધર્મનું આરાધન કરી સર્વ કર્મને થય કરી, પંચાશી લાખ વર્ષનું આયુષ્ય જોગવી મેક્ષ પદ પામ્યા.
વાસુદેવના ભવના વર્ણનમાંથી અલ્પ ભાગ અડી લીધું છે. વિસ્તારથી જાણવાની ઈચ્છા વાલાએ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર ભાષાંત્તરથી જાણી લેવા ખપ કર.
For Private and Personal Use Only