________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૪ તપસ્યાથી થતી નિરવડે કમેને જ રાવનારો શુદ્ધ બુદ્ધિવાળે પુરૂષ સર્વ કર્મોથી મૂકાઈ મોક્ષ પામે છે.
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળી ઘણા લેકેએ દીક્ષા ગ્રહણ કરી; બળભદ્ર અને વાસુદેવે સમક્તિ પ્રાપ્ત કર્યું પ્રથમ પરથી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવના પુરૂષોએ આઠ શેરના પ્રમાણ વાળા ચાર પ્રસ્થ બળી લાવ્યા, તે બળી પ્રભુની પાસે ઉડાડ. તેમાંથી અર્ધભાગ નીચે પડયા અગાઉ દેવતાઓએ લીધે, બાકીના અર્ધમાંથી અર્ધરાજાએ એ લીધે; બાકીનો ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય ભાગમાં રહેલા દેવછદમાં જઈ બેઠા એટલે મુખ્ય શુભ ગણુધરે પ્રભુના પાદપીઠ ઉપર બેસીને ધર્મ દેશના આપી જ્યારે બીજી પરષી પૂર્ણ થઈ, ત્યારે તેમણે ધર્મ દેશના સમાપ્ત કરી, એટલે ઈદ્રાદિ દેવ અને વાસુદેવ તથા બળરામ વગેરે પિત પિતાને સ્થાને ગયા પ્રભુ પણ તે સ્થાનથી બીજે સ્થાને વિહાર કરી ગયા.
ત્રિપૃષ્ઠ વાસુદેવને બત્રીસ હજાર અંતઃપુરની સ્ત્રીઓ હતી તેમાં મુખ્ય સ્વયંપ્રભા પટરાણી હતી. તે નિત્ય વિષયમાં આશક્ત રાજ્ય મુછમાં પરાયણ, અને ભુજનાગર્વથી જગતને તૃણ સમાન ગણતો. તે જીવ હિંસામાં નિઃશંક, મહારંભ પરિગ્રહવાળે અને કુર અધ્યવસાયવાલે હતો. તેથી પ્રાપ્ત કરેલું સમકિત વમી નાખ્યું હતું. તેને સ્વયં પ્રભા રાણીથી શ્રી જય અને વિજય એ નામના બે પુત્રો થયા હતા.
ત્રિપૃષ્ઠને રાજ્ય વૈભવ, અને તેમાં તેની આશકિતના લીધે પંચેદ્રિના વિષયેને તૃપ કરવાના સાધને તેની પાસે આવે તેને તે યથેચ્છ ઉપયોગ કરતે. તેની કીર્તિ સાંભળી કિનારાને પણ પરાજય કરે એવા ગવૈયાએ તેની પાસે આવ્યા. તેઓએ પિતાની ગાયન કળાથી ત્રિપૃષ્ઠનું હૃદય હરી લીધું. તેઓના ગાયનથી ખુશી થઈને પોતાની પાસે રાખ્યા.
એક વખત રાત્રિએ શિયામાં સુતેલા ત્રિપૃષ્ઠવાસુદેવની પાસે
For Private and Personal Use Only