________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ. ]
ગાશાળા ઉપર તોલેષ્માની અસર.
૧૮૫
મઢમાં ચઢેલા તે ગોશાળાને પ્રભુની શીક્ષાએ કંઈ અસર કરી નહી. ઉલ૮ પ્રભુના ઉપર કાપ કરી, પ્રભુના નજીક આવી, પ્રભુની ઉપર પણ તેજોદ્રેષ્ઠા મુકી. પરંતુ તે તેજોલેખ્યા પ્રભુને ખાળવાને અસમર્થ થઇ, અને પ્રભુની પ્રદક્ષિણા કરી. તે તેોલેપ્થાથી પ્રભુના અગમાં સતાપ ઉત્પન્ન થયા. અરિહું તને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ થાય નહી, છતાં આ ઉપસર્ગ થયા એ પશુ દેશ આશ્ચય'માંનુ એક આશ્ચય છે. પ્રભુની પ્રદક્ષિણા કરી તે તેજલેષ્માએ પાછી ફરીને તે ગેાશાળાના શરીરમાં પ્રવેશ કર્યો. તેનાથી અંદર દહન થતા છતાં પણુ ગેાશાળે ધૃષ્ટ થઇને ઉદ્ધૃતપણે પ્રભુને કહ્યુ કે, “ અરે કાસ્યપ ! મારી તેએલેષ્માથી હાલ તે તુ અચી ગયા છે. તે પણ મારા તપના તેજથી છ માસમાં તાર્ મૃત્યુ થશે. ” પ્રભુએ તેને જવાબ દીધો કે, “ હુ તા હજી કેવળી અવસ્થામાં સોળ વરસ વીચરીશ. પરંતુ તું તેા પીતવરના વ્યાધિથી સાત દિવસમાંજ છદ્મસ્થપણે મરશુ પામીશ. ” આ વખતે ગેાશાળની શકિત હીણુ થઇ હતી, કેમકે તેના શરીરમાં તેલેબ્યાએ પ્રવેશ કરવાથી તેના શરીરમાં દાહ ઉત્પન્ન થા હતા.
•
''
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાળુ પ્રભુએ તેના આત્માના કલ્યાણ માટે, ગૌતમ આદિ મુનિને મેલાવીને કહ્યું કે, “ તમે ધર્મ વાકયેાવર્ડ આ ગૌશાળાને ઉપદેશ આપે.
પ્રભુના આદેશથી ગાતમાદિ તેને ઉપદેશ આપવા લાગ્યા. પરંતુ તે તે ઉલટા તેથી કાપ પામીને તે મુનિએને બાધા ઉપજાવવાના ઉપાય ચિતવવા લાગ્યા. પશુ તેની શકિતનો નાશ થઈ ગયેલા હૈાવાથી તે સવ' પ્રયત્નમાં નિષ્ફળ થયેા.
ગેાશાળાના શરીરમાં દાહ ઉત્પન્ન થયા હતા. તેને ભાન આવ્યું' કે આ મહાપુરૂષે જે કહ્યુ છે. તે કેવળ સત્યજ હશે. તેમનુ વચન કદી પણુ નિષ્ફળ નહી થાય. એમ ચિતવતા તે દૃીધ
74
For Private and Personal Use Only