________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૃ
શ્રી મહાવીરવામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૪
એકવાર મધ્ય રાત્રીએ તાઢને સમયે ઉંઘને વિષે ચિલ્લણા માલી, “ તેને કેમ હશે ? ” એ સાંભળીને શ્રેણીકને રાષ ચઢચે, અને તેના શીળના માટે શ। થઇ. તેથી પેાતાના તમામ અંતે ઉરના નાશ કરવાને અભયકુમારને શ્રેણિકે આજ્ઞા કરી, અને પછી પ્રભુ વીર ભગવ'ત પાસે ખુલાસે। પુછવા ગયા. અભયકુમારે પોતાના બુદ્ધિબળથી મહાન્ અનને અટકાવ્યે, અને રાજાની આજ્ઞાનું પાલન કરવા રાજમહેલના કાઈ પ્રદેશના અગ્નિથી નાશ કરાવ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
p
શ્રેણિક રાજાએ ભગવતના સમવસરણુના વિષે જઈ પ્રભુને પુછ્યું કે, રાણી ચિલ્લણા સતી છે કે અસતી? ” ભગવતે જવામ દીધા કે, “ હે રાજા ! તમારી સવ રાણીએ સતી છે. તમાએ ગઇ કાલે કાર્યોંત્સગે રહેલા સાધુને વાંઘા હતા, તેમની પાસે ઉત્તરી વસ્ર પશુ ન હતું. તે સ્મરણમાં આવવાથી તેણીએ એમ કહ્યુ: ઘણી તાઢમાં તે મહાનુભાવ મનિનું શું થતું હશે ? એવા કૃપાળુ વિચાર આવવાથી એ પ્રમાણે તે ખેલી હતી તેના મનમાં કાંઇ મનેાવિકાર ન હેતે, ” શ્રેણિક નિઃશંક થયા.
શ્રેણિકના પશ્ચાત રાણી ચિલ્લણા, ભગવંતની પાસે દીક્ષા લઇ, શુદ્ધ રીતે સંયમનુ' આરાધન કરી. સવ' કમ ક્ષય કરી મુક્તિએ ગઈ છે. તેની બહેન સુજ્યેષ્ટા પણ શુદ્ધ ચારિત્ર પાળીને કમ ખપાવી સિદ્ધિ પદને પામી છે.
ધારણી નામની રાણીથી મેઘકુમાર નામનેા પુત્ર થયા હતા. તે શીવાય ન'દિષણ, કાળ, વિગેરે ઘણા પુત્રા શ્રેણીક રાજાને હતા.
શ્રી વીરપ્રભુ ભવ્ય પ્રાણીઓને મેધ કરવા માટે વિહાર કરતાસુર અસુરાના પરિવાર સાથે રાજગૃહનગર પ્રભુનુ રાજગૃહી પધાર્યાં. તે નગરના ગુણશિલચૈત્યમાં દેવપધારવું; અને શ્રેતાઓએ સમવસરણની રચના કરી હતી. ણીક રાજાએ સમ તેમાં પ્રભુએ પ્રવેશ કર્યાં પ્રભુને પાતાના કિંત અંગીકાર કરવું, નગરે સમવસરેલા સાંભળી, શ્રેણિક રાજપુત્રા સહિત માટી સમૃદ્ધિથી વંદન કરવા
For Private and Personal Use Only