________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] શ્રેણિક સમકિત અંગીકાર કર્યું. આવ્યા. પ્રભુને પ્રદક્ષિણા કરી, નમી, સ્તુતિ કરી, એગ્ય સ્થાનકે બેઠા, પ્રભુએ અમૃતવૃષ્ટિ જેવી ધર્મદેશના આપી. પ્રભુની દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમકિત અંગીકાર કર્યું, અને અભયકુમાર વિગેરેએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી શ્રેણિક રાજા પરિવારસહ સ્થાનકે ગયા.
રાજા શ્રેણિકની ધર્મશ્રદ્ધા પરિપકવ થએલી હતી. સમક્તિ પ્રાપ્તિના ગે ચેતન્ય અને પુગલના ભેદનું તેમને જ્ઞાન થયું હતું. ચારિત્રમોહનીયમના પ્રબળ ઉદયથી જે કે તેમને વિરતિ ઉદય આવી ન હતી, તે પણ જેઓ સર્વવિરતિ લેવા તૈયાર થતા, તેમને તે સારી રીતે મદદ કરતા. તેમજ દેશવિરતિઓ પ્રત્યે તેમની સહાનુભૂતિ હતી. પોતાના રાજકુટુંબમાંથી સ્ત્રી વર્ગ કે પુત્રો પૈકી જેમની ઇચ્છા દીક્ષા લેવાની થતી હતી, તેમને તે મદદ કરતા હતા. તેમના કુટુંબીજને અંગે આગમમાં નીચે પ્રમાણે વર્ણન છે. ' અંતગડદશાંગસૂત્રના વર્ગ ૭ ના અધ્યયન ૯ માં, નીચે
જણાવેલી તેર રાણીઓએ શ્રેણિક રાજાની શ્રેણિક રાજની પર પરવાનગીથી ભગવંત મહાવીરના ઉપવાનગીથી તેર રાણી- દેશથી ચારિત્ર ( દિક્ષા) ગ્રહણ કરેલ છે, એએ દીક્ષા લીધી તેનું વર્ણન છે. અને મોક્ષે ગઈ.
(૧) નંદા. (૨) નંદમતી. (૩) નતરા. (૪) નંદસેના. (૫) મહતા. (૬) સુમુરતા. (૭) મહામરૂતા. (૮) મરૂદેવા. (૯) ભદ્રા, (૧૦) સુભદ્રા, ( ૧૧ ) સુજાતા, (૧૨) સુમનાતી (૧૩) ભૂતદીપ્તા.
આ દરેક શુદ્ધ સંયમનું આરાધન કરી, અગીઆર અંગને અભ્યાસ કરી, યથાયેગ્ય તપશ્ચર્યા કરી, વિશ વર્ષને દીક્ષાપર્યાયપાળી મેલે ગએલ છે.
71
For Private and Personal Use Only