________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨૪ મુ.
ભગવતના ભક્ત શ્રેણિક રાખ તથા બીજા જૈન રાજા, શ્રી મદ્ વિજયાન ંદસૂરી વિરચીત જૈનધમ વિષયક પ્રશ્નો
ત્તરના પ્રશ્ન ૭૬ માં પ્રશ્ન છે કે, “ શ્રીમહાવીરજીના
સમયમે કેટલા રાજા શ્રી મહાવીરના ભકત હતાં. ? ઊત્તર- ( ૧) રાજગૃહીના રાજા શ્રેણિક જેમનું બીજું નામ ભંભસાર હતું. ( ૨ ) ચંપાના રાજા ભભસારના પુત્ર અશેા, જેમનુ પ્રસિદ્ધનામ કાણિક હતું. ( ૩ ) વૈશાલિનગરીના રાજા ચેટક. (૪ થી ૨૧) કાશીદેશના નવમલ્લિક જાતના રાજા, તથા કેશલ દેશના નવ લાછિક જાતના રાજા, (૨૨) અમલકલ્પાનગરીના સ્વેત નામના રાજા. (૨૩ ) વીતભયપટનના ઉદ્યાયન રાજા, (૨૪) કૌશાં કા નગરીના ઉદ્યાયનવત્સ રાજા. ( ૨૫ ) ક્ષત્રિયકુ ડેગ્રામ નગરના નવિન રાજા, (૨૬) ઉજ્જયનીના ચંદપ્રદેાતન રાજા, ( ૨૭) હીમાલય પર્વતના ઉત્તર તરફ પૃષ્ટચ'પાના રાજા શાળ અને મહાશાળ; એ ભાઇ. ( ૨૮ ) પુલાસપુરના વિજય નામના રાજા, ( ૨૯ ) પેાતનપુરના પ્રશનચંદ્ર રાજા. ( ૩૦ ) હુફ્તીશીષ નગરના અદ્દિન શત્રુ રાજા. ( ૩૧ ) રૂષભપુરના ધનાવહુનામારાજા, ( ૩૨ ) વીરપુર નગરના વીરકૃનમિત્ર નામના રાજા. ( ૩૩ ) વિજયપુરના વાસવદત્ત રાજા, ( ૩૪ ) સેાગધિક નગરીના અપ્રતિહેત નામના રાજા. ( ૩૫ ) કનકપુરના પ્રિયચ’દ્ર રાજા, ( ૩૬ ) મહાપુરના મલરાજા (૩૭) ચંપાના ઇતરાજા, (૩૮) શાકેત
For Private and Personal Use Only