________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૩ પામે છે, એટલે પ્રભુને આ વ્યાધિ થયે એ પણ વાસ્તવિક તે કર્મ જનીત પીડાજ માનવા જેવી છે,
ભગવંતના શાસનમાં થએલી ઘણું શ્રાવિકાએ દિક્ષા ગ્રહણ કરેલી છે, ને તેમાંથી કેટલીક શ્રાવિકાઓની હકીકત સાધવી પ્રકરણમાં આપવામાં આવી છે. આ પ્રકરણમાં આ બે ઉત્તમોત્તમ શ્રાવિકાઓને સંબંધ જણાવી સંતેષ પકડવામાં આવ્યે છે. લક્ષમાં રાખવા જેવી વાત એ છે કે, ઉત્તમ પ્રકારથી શીળ પાળવાથી અને જીનેશ્વરની આજ્ઞાપૂર્વક શ્રાવિકા ધર્મનું આરાધન કરવાથી, શ્રાવિકાઓ પણ આત્મકલ્યાણના માર્ગને સાધી, મનુષ્ય જીવનને સાર્થક બનાવી શકે છે.
For Private and Personal Use Only