________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકરણ ૨૩ મુ
શ્રાવિકા
પ્રભુ મહાવીરના શાસનમાં શ્રાવક અને શ્રાવિકાએ તે ઘણી હતી. શાસ્ત્રમાં દરેક તીથ કરના પરિવારમાં શ્રાવક અને શ્રાવિકાની સખ્યા બતાવી છે. આ સખ્યા વ્રત-નિયમધારી શ્રાવક શ્રાવિકાની હાય છે, પ્રભુના પરિવારમાં ૩૧૮૦૦૦ વ્રતધારી શ્રાવિં કાએ હતી. સામાન્ય રીતે સ્ત્રીએના સંબંધમાં તે પતિવ્રતા હાવી જોઈએ, અને પતિવ્રતાના અંગે જે સામાન્યધમ બતાવેલા છે, તે પાળવા જોઈએ, આવા પ્રકારની માન્યતા છે. ભગવંત મહાવીર દેવના ઉપદેશ એ ઉપરાંત વિશેષ છે. સ્ત્રીઓએ પતિવ્રતાવ્રત પાલન ઉપરાંત ગૃહસ્થધમની ચાગ્યતાવાળા સભ્યત્વમૂળ ખારવ્રતા અંગીકાર કરી, ધાર્મિક જીવન ગુજારવુ જોઇએ. શીય પાળવું એતે સ્ત્રીઓના મૂળ ધર્મ જ છે. શીલ સહિતની શ્રીજ શ્રાવિકા નામને લાયક છે. સ્ત્રીએ પણ સવિરતિ ધમ'ની અધિકારી છે.
ભાવી ચાવીશીમાં સુલસાદિલ તીથ’કર થનારનાં નામ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંતના શાસનમાં શ્રાવિકાઓ સવિરતિ 'ગીકાર કરી, માક્ષ પ્રાપ્ત કરવાને સમથ' થઇએ છે. એના દાખલા સાધવી પ્રકરણમાં આપવામાં આવ્યા છે. ભગવ'ત મહાવીરના પરિવારમાં એ શ્રાવિકા સુલસા અને રેવતી એતા, તીથ કરનામકમ નામની પુણ્ય
For Private and Personal Use Only