________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 2
ઉપસ હાર.
૫૨૭
૧૭ જેએ બાર પ્રકારના તપ, નિયમ, શીલસ પન્ન, તથા સારા ગુણેાવાળા હાય, તેઓને મુક્તિ અને વગના સુખ દુપ્રાપ્ય નથી. અર્થાત્ વગનાં સુખા સેગવીને અનુક્રમે મુક્તિને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે શ્રાવકના કર્તવ્ય બતાવ્યા છે. તેના તથા આ પ્રકરણના શરૂવાતમાં ભાવશ્રાવકના જે ક્રુત ન્ય મતાવ્યાં છે, તેના ભગવત મહાવીરના શાસનમાં વતતા દરેક ખ અને બહેનોએ શાંત ચિત્તથી વિચાર કરી, તેને પેાતાના વતનમાં મુકવાને, પોતાની શક્તિ મુજબ પ્રયત્ન કરવા જોઇએ; અને તે પ્રમાણે વતન કરવામાં આવે તાજ ભગવંતનું શાસન પામ્યાનું સ યક છે. આવા પ્રકારના સદ્ગુણૢા પ્રાપ્ત કરવા તરફ દુર્લક્ષ કરવાથી, અને પ્રસાદ તથા વિષય કષાયમાં જીવન ગુજારવાથી, પ્રાણીએ પેાતેજ પેાતાનુ હિત સાધી શકતા નથી. આ વાત હંમેશાં લક્ષમાં રહેવી નેઈએ. ગુણી અને શીલસ પન્ન પ્રાણીઓને આલેાકનુ અશ્વય પણુ સુલભ રીતે પ્રાપ્ત થાય છે.
For Private and Personal Use Only