________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ભાવશ્રાવકના લિંગ સ્વરૂપ
. ४८७
પ્રિયજનાથી.મધુર વાણીથી એટલે, હું ભાઇ! આમ કરશે? એમ શામ વચનેાથી કામ લે, કાર્યને સિદ્ધ કરે. પુરૂષ વચનથી હુકમ કરવા, એ શુદ્ધધર્માંચારતું સેવન કરનારને ઉચિત નથી,
આ છ પ્રકારના શીળનું પાલન કરનાર ભાવશ્રાવક ગણાય છે. ૩ ગુણવાન—ગુણા જો કે બહુ પ્રકારના છે. તે પણ સ્વાધ્યાયમાં, ક્રિયાનુષ્ઠાનમાં, અને વિનયમાં નિત્ય ઉદ્યમી રહે, તથા સવ ખાખતામાં કદાગ્રહ રહિત રહે, અને જિનાગમમાં રૂચી રાખે તેને ગુણુવાન કહે છે.
ઔદાય, ગાંભીય, ધૈય, પ્રિયવદનત્ય, વિગેરે બહુ પ્રકારના ગુણા છે, તે પણ ભાવ શ્રાવકને આશ્રયી કમતીમાંકમતી પાંચ ગુણુની ખાસ આવશ્યકતા છે.
ભાવશ્રાવક
૧ વિધિ સહિત વૈરાગ્યકારક પાન વગેરે સ્વાધ્યાય કરે. બધા ધર્મોમાં દાન, શીળ, તપ, ભાવના રૂપ ચાર પ્રકારના જિનેશ્વરના ધર્મ ઉત્તમ છે, તેમાં પણ નિકાચિત કમ હણવાને તપજ ઉત્તમ છે, તપમાં પણ સ્વાધ્યાય ઉત્તમ છે. અપૂર્વ શ્રુતમહેણુ, પ્રચ્છન, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધમ કથા, એમ સ્વાધ્યા ચના પાંચ પ્રકાર છે. વૈરાગ્યતાના કારણવાળા શાસ્ત્રોના વિધિપૂર્વક સ્વાધ્યાય કરવાથી વિશેષ લાભ છે. સ્વાધ્યાયના વિધિ આ પ્રમાણે છે.
૧ ગુરૂપાસે શીખતાં પલાંઠડી, એઠીગણ, પાદપ્રસારણ, વિકથા અને હાસ્ય વજન કરવાં,
૨ આસનમાં કે શૈય્યામાં રહીને પુછવુ નહિ. ગુરૂ પાસે આવી ઉત્કૃષ્કાસને રહી અંજલી બાંધી પૂછવુ
૩ પરાવર્તનની વિધિ એવી છે કે, ઇર્યાવહી પડીકમી, સામાયિક કરી, ખાખર મુખ ઢાંકીને નિર્દેષપણે પત્ પૂર્વ ક સૂત્ર શ્રાવકે ભજીવું,
૪ અનુપ્રેક્ષા એટલે અથ ચિતવન, તેની વિધિ એવી છે કે,
For Private and Personal Use Only