________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
એકવીસ ગુણે. जहचिंतामणि रयणं, सुलह नहु होइ तुच्छ विहवाण; गुण विहववज्जियाणं, जियाण तह धम्मरयणंपि ॥ ३ ॥
( ધર્મરાનપ્રદરણ, ભાગ ૧૦ પૃષ્ઠ ૧૮) ભાવાઈ–જેમ ધનહીન જનેને ચિંતામણિ રત્ન મળવું સુલભ નથી, તેમ ગુણરૂપી ધને કરીને ડિત અને ધર્મરત્ન પણ મળી શકતું નથી. મતલબ પુણ્યહીન મનુષ્ય અથવા છેડા પુણ્યાવાળાઓને ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી પુણ્ય પ્રાપ્તિના કારણરૂપ, ઉપર જણાવેલા માર્ગાનુસારીના ગુણે ઉપરાંત નીચે જણાવેલા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ.
૧ અક્ષુદ્ર-શુદ્ર શબ્દના જે કે બીજા અર્થો થાય છે, પણ અહિં શુદ્ર એટલે અગંભિરના આશયમાં વાપરે છે. અર્થાત અગંભીર, ઉછાંછળી બુદ્ધિવાળો, જે હોય તે ધર્મ સાધી શકતે નથી. જે ગંભીર સ્વભાવને હોય, તેજ વપર ઉપકાર કરવા સમર્થ થઈ શકે છે.
૨ રૂપવાન–સંપૂર્ણ અંગે પાંગવાલે, પાંચ ઇંદ્રિયેથી સુંદર દેખાતે, અને સારા સંવનન (બધા) વાળે હેય, તે રૂપવાન ગણાય. તે પુરૂષ ધર્મ પાળવામાં સમર્થ થઈ શકે છે. તેમજ શાસન પ્રભાવના અને તીર્થ ઉન્નતિનું કારણ થાય છે. આ ગુણના અંગે પંચંદ્રિય સંપૂર્ણ હોય તેને ગણવાને છે. એકલા ગીર રંગવાળે હય, તેને જ રૂપવાન ગણવાને નથી.
૩ પ્રકૃતિ સમ–સ્વભાવે શાંત, અને પ્રાયે પાપ ભરેલાં કામમાં નહિ પ્રવર્તેલ, અને સુખે સેવી શકાય છે. તેમજ તે બીજાઓને પણ શાંતિને આપનાર થઈ પડે છે
૪ કપ્રિય–જે પુરૂષ દાતા, વિનયવંત, અને સુશીલ થઈ આલોક અને પરલોકથી જે વિરૂદ્ધ કામ હોય તેને નહિ કરે, તે લોકપ્રિય થઈને લેકેને ધર્મમાં બહુમાન ઉપજાવે.
(ક) આલોક વિરૂદ્ધ કાર્ય-સર્વ કેઈની નિંદા કરવી, અને
For Private and Personal Use Only