________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
r
શ્રી મહાવીરસ્વામિ રિત્ર.
[ પ્રકરણ ૨
ડરવું. (૫) કૈશાચાર પ્રમાણે વર્તવું. (૬) ઠાઇના અવર્ણવાદ ખેલવા નહી. (૭) અહુ પેસવા નિકળવાના રસ્તાવાળા ઘરમાં વસવું નહી. (૮) અશુદ્ધ સ્થાનકવાળા ઘરમાં વસવું નહિ. (૯) અતિગુપ્ત સ્થાનમાં રહેવુ' નહી. (૧૦) અતિ પ્રગટ સ્થાનમાં પણ રહેવું નહી. (૧૧) ગુણી પુરૂષોના સંગ કરવા. (૧૨) માતાપિતાની • આજ્ઞામાં રહેવું. (૧૩) જ્યાં સ્વરાજાના અથવા પરરાજ્યના ભય હાય ત્યાં રહેવુ' નહી. (૧૪) પેદાશના પ્રમાણમાં ખર્ચ કરવું (૧૫) ધનના અનુસાર વસ્ત્રાભૂષણ પહેરવાં (૧૬) શાસ્ત્ર શ્રવણુ કરવામાં ચિત્ત રાખવું. (૧૭) અજીણુ છતાં આહાર કરવા નહી. (૧૮) અકાળે સેાજન કરવું નહી. (૧૯) ધર્મ, અર્થ અને કાલ એ ત્રણ વર્ગ સાધવા. (૨૦) સુપાત્રદાન દેવું, તેમજ અનુક પાદાન પણ ઢેલું. (૨૧) સવજ્ઞ ભગવંતના કહેલા ધર્મ ઉપર સન્માનપૂર્વક રાળ ધરવા (૨૨) ગુણીજનો પક્ષ કરવા. (૨૩) જે દેશમાં જવાની શાસ્ત્રકાર આજ્ઞા આપતા ન હોય, અથવા રાજાની મનાઇ હાય તે દેશમાં ઉદ્ધતાઈ કરી જવું નહીં, (૨૪) તને વિષે સ્થિર ચિત્ત વાળા અને જ્ઞાને કરીને સાવધાન એવા ગુણી પુરૂષની પૂજા કરવી. (૨૫) પાષણ કરવા યોગ્ય કુટુંબનું પાણુ કરવુ. (૨૬) કાય ની શરૂવાતમાં દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવા. (૨૭) વિશેષજ્ઞ થવુ'. (૨૮) લેાકવલ્લભ થવુ. (૨૯) લજ્જાવાન થવું. (૩૦) વિનય ધારણ કરવા. (૩૧) દુઃખીજનની દયા કરવી, (૩ર) સૌમ્યદૃષ્ટિ રાખવી. (૩૩) કામ-ક્રાધ, લેાલ, માન, હ` અને મદ એ વૈરીને જીતવા, (૩૪) કૃતજ્ઞવાન થવુ', (૩૫) ઇંદ્રિયજીત થવુ
આ ગુણાનુ વિસ્તારપૂર્વક સ્વરૂપ, ધમ બિટ્ટુ, શ્રાદ્ધગુણુ વિવરણ, પ્રશ્નોત્તર રત્નચિંતામણી વિગેરે ગ્રંથાથી સમજવા ભલામણ છે.
ગૃહરથ ધર્મના વિશેષ ધર્મરૂપ અને ધર્મરત્ન સમાન શ્રાદ્ધને આદરવા લાયક સમ્યક્ત્વમૂલ ખાત્રતાના અ જનાએ શ્રાવકના એકવીશ ગુણા પણ પ્રાપ્ત કરવા જોઈએ.
For Private and Personal Use Only