SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ભવ. પ્રભાવતીનુ અનુમાન, રાણી તે વહાણુવટીના અધુની જેમ સત્કાર કરીને, પ્રતિમાને ઉત્સવપૂર્વક પેાતાના અંતઃપુરમાં લઇ ગઇ, અને એક સુંદર ચૈત્ય કરાવી તેમાં પ્રતિમાને સ્થાપન કરી. પછી ત્રિકાળ ગાનતાન પૂવ ક તેની પુજા કરવા લાગી. એક વખત પ્રભાવતીએ પતિની સાથે તે પ્રતિમાની પૂજા કરી, નિર્દોષ સંગીતના આરંભ કર્યો. રાજા વિણાને વગાડવા લાગ્યા, અને રણી સવ અ‘ગના અભિનયને દેખાડતી તાંડવપૂર્વક પ્રીતિથી નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે નૃત્ય ચાલતાં દરમ્યાન રાજાએ ક્ષણવાર પ્રભાવતીનું મસ્તક જોયુ નહી, અને માત્ર ધડનેજ નાચતું જોયું. આ અનિષ્ટ જોવાથી રાજા તત્કાળ ક્ષેાભ પામી ગયા, અને તેમના કરમાંથી વીણા વગાડવાની કાંખી પડી ગઇ. આ અકસ્માતથી રાણીએ રાજાને પુછ્યું, “ અરે સ્વામી ! તમે વાદ્ય વગાડતા બંધ કેમ થયા? શું હું તાલમાંધી ભ્રષ્ટ થઇ ? ” રાણીએ વારવાર આગ્રહથી પુછવાથી રાજાએ જે જોયું હતુ તે કહ્યું. રાણીએ રાજાને કહ્યું, “ હૈ પ્રિય ! આવા દુનિમિત્તથી મરૂં” આયુષ્ય અલ્પ છે, એમ નિશ્ચય થાય છે, પણ જન્મથી અહુત ધર્મને પાલનારી એવી અને મૃત્યુના કિંચિત્ પણ ભય નથી; ઉલટુ' તે દુનિ' મન્નતે મને આનંદના હેતુ છે, કેમકે તે મને સરિત અંગીકાર કરવાના સમય સૂચવે છે. આ પ્રમાણે કહી રાણી અતઃપુરમાં ગયાં. રાજાનું મન કચવાયું. For Private and Personal Use Only ક્રેાધ પામી, ફરી એક વખતે પ્રભાવતીએ ના શૌચ કરી, દેવાનને માટે ચેાગ્ય એવાં વસ્ત્રો મળ્યાં. દાસીએ ઉજવળ વસ્ત્રો લાવી આપ્યાં. ભાવી અનિષ્ટને લીધે રાણીએ તે વસ્ત્રને રકત જોયાં. “આ વસ્ત્રો પૂજાના સમયે અનુચિત છે, ’ એમ ધારી રાણીએ દાસી પર દાસીને દપ ણુ માર્યું. ભાવી મલવાન છે. તેટલાથીજ પામી. મૃત્યુની ગતિ વિષમ છે. પછી તૃત જ રાણીએ તે વસ્ત્રને તેની મૂળ સ્થીતિમાં ઉજવળ જોયાં, તેથી ચિતવવા લાગી કે, મને ધિક્કાર છે ! મેં મારા પ્રથમ વ્રતને ખ`ીત કર્યું. બીજા ૫'ચે'દ્રિયનો વિઘા ં ઢોં હાય, તે તે પણ નરકનું કારણ છે, તે આ સ્ત્રી ક્રૂ સી મૃત્યુ ત ૪૫૭ તે
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy