________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
[ પ્રકરણ ૨૧
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ઉઘડચા નહી. રાજાના લેાજનકાળને અતિક્રમ થવાથી રાણી પ્રભાવતીએ રાજાને ખેલાવવા એક દાસી માઢલી. રાજાએ આ આશ્ચ ચને જોવા માટે આવવાની પ્રભાવતીને આજ્ઞા કરી; એટલે રાણી ત્યાં આવ્યાં. રાન્તએ સર્વ હકીકત રાણીને કહી બતાવી. તે સાંભળી પ્રભાવતીખેલી કે, “ હે સ્વામી ! બ્રહ્માદિક દવા કર્યું દેવાધિદેવ નથી, દેવાધિદેવ તા એક ભગવત અરિહંત પરમાત્માજ છે. તેથી આ સ‘પુટમાં તે પ્રભુનીજ પ્રતિમા હશે, તેમાં જરા પણ સશય નથી. આપની આજ્ઞા હાચ તે આપની આ દાસી, તે દેવાધીદેવના નામ સ્મરણથી અરિહંત પ્રભુની પ્રતિમા ને આ સ'પુટમાંથી કાઢી સવ લેાકાને કૌતુક બતાવે !
tr
રાજાને તે કૌતુક જોવાની ઘણી જીજ્ઞાસા થઇ હતી. અત્યાર સુધી ઘણાએ નિષ્ફળ થએલા છે. તે કાય કરવાનું રાણીનુ' સાહસ, જોઈ, તે જરા વિચારમાં પડયા. જો સંપુટ નહી ઉઘડે, તે રાણીનુ' અને તેની સાથે પેાતાનું પણ હાસ્ય થશે, એમ તેને લાગ્યુ રાણીને પોતાના નિર્મૂળ સકિત ઉપર ઘણીજ શ્રદ્ધા હતી, તેથી તેના મનમાં જરાપણુ ક્ષેાભ થયેા નહી. ઉલટુ તેના ઉલ્લાસ વૃદ્ધિ પામ્યા.
રાજાએ આજ્ઞા કરી. રાણીએ ચક્ષક મવડે સ'પુટને સીંચી, પુષ્પાંજલી ક્ષેપન કરવા પૂર્વક પ્રણામ કરી, ઉચે સ્વરે મેલી કે, “ રાગ દ્વેષ અને માહથી રહિત, તેમજ અષ્ટપ્રાતિહાર્ય થી આવૃત્ત એવા દેવાધિદેવ સવજ્ઞ અરિહંત ભગવંત મને દર્શન આપે. ” આ પ્રમાણે મેલતાંજ તે પ્રતિમાવાળા સંપુટ સ્વયમેવ ઉઘડી ગયે. તેની અંદર રહેલી ગોશીષ ચ'નમયી, દેવનિર્મિત, અમ્લાનમાલ્યને ધારણ કરતી, સવ અંગે સપૂર્ણ, અરિહંત પ્રભુની પ્રતિમા જોવામાં આવી. તે સમયે અહુત શાસનની અત્યંત પ્રભાવના થઇ.તેને રાણી પ્રભાવતી નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી કે, ‘· સૌમ્યદેશનવાળા, સર્વજ્ઞ, અપુનભવ, જગતનાગુરૂ, ભવ્યજનને આનંદદાયક, અને વિશ્વને ચિંતામણી રૂપ હું અહં ત્! આપ જય પામા” પછી
For Private and Personal Use Only