________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૨
અહિ‘ મિચિને કુલના ઉત્કૃષ્ટો મદ થવાથી તે નીચગેાત્ર કમના અધ કરે છે. આ ભૂલનું પરિણામ વચમાં ઘણા ભવામાં તેને ભાગવતુ' પડે છે. ને તે ભાગવતાં પાતે આંધેલુ નીચગેાત્રકમ ખપાવે છે. તે ખપાવતાં જે કઇ કમદલ માકી રહે છે. તેનુ પરિ ગ્રામ તીર્થંકર જેવા ઉત્તમભનની શરૂઆતમાંજ તેને ભાગવવુ પડશે ! તે આપણે તે તે ભવની વિચારણા વખતે જાણવાને મુલતવી રાખીશું, કમ જેવું નિષ્પક્ષપાત જગતમાં કાઇ નથી કે જે કાઇની પણ શર્મ રાખતું હોય ? સારા અને માઢા કના વિપાક તેના કના અનુસાર આપવાને તે જરા પણ પક્ષપાત કરતું નથી. આ વાત હમેશ ધ્યાન ઉપર રાખી જીવાએ પેાતાનુ જીવન ગુજારવાનું છે.
મરિચિના ભવમાં બીજી મહત્વની ભૂલ કપિલે પુછેલા ધર્મના પ્રશ્નનેાના જવાખ દેતી વખતે થાય છે. કેવળજ્ઞાની ભગવતે ઉત્સૂત્ર પ્રરૂપણાથી બંધાતાં માઠાં કમને મુખ્ય પ્રધાનપદ આપ્યુ છે. આઠ પ્રકારના ક્રમખ ધનનાં કારણેામાં અશુભ કખ ધનાં જે કારણેા બતાવેલાં છે તેમાં પણ ઉત્સૂત્ર પ્રરૂપણાથી ગાઢ અશુભ ક્રમ બધાય છે. કારણ, ખીજા કર્મો જીવ પાતે એકલે ખાંધે છે, જ્યારે ઉત્સૂત્ર પ્રરૂપણાથી પોતે તે અશુભ કર્મોપાર્જન કરે તે ઉપરાંત એ ઉત્સૂત્ર પ્રરૂપણાના લાભ જે જીવાને મળે છે; તે જીવા અને એમ તેની પર’પરા એ ઘણા જીવા અશુભકમ' ખાંધી ભવ ચક્રમાં જન્મ મરણ કરે છે. તે બધાના મૂળ કારણરૂપ ઉત્સૂત્રની પ્રરૂપણા કરનાર છે. અને તેજ કારણથી રિચિ પણ એક કોટા ફાટી સાગરોપમ પ્રમાણે કાળ સ’સારમાં ભ્રમણ કરવાતુ નવીન કં ઉપાર્જન કરે છે. તીવ્ર પરિણામથી ઉત્સૂત્રપ્રરૂપક યાવત્ અનંત સંસાર પણ ઉપાર્જન કરે છે. અવિરતસમ્યગ્દષ્ટિ, દેશ વિરતિ, સરાગસંયમી, ખાળતપસ્વી (અજ્ઞાન તપ તપનાર) દુઃખગ માહગલ વૈરાગ્ય, અકામપણે—અણુઇચ્છાએ—દુઃખ ભાગવતા જીવ કનિદા કરી દેવગતિનુ આયુષ્ય આંધી ધ્રુવભવમાં
For Private and Personal Use Only