________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૪ ભવ. ]
ઉચ્ચ-નીચ ગોત્રકમ.
૧૫
જવાની તેને લજ્જા આવી. એમ ઉભયની વચમાં તેને આત્મા હિં દેાળાવા લાગ્યા, તેણે એક યુક્તિ શોધી કાઢી, નવીન વેષની કલ્પના કરી. એ યુક્તિથી ભાવી થનારા અનને તેને વિચાર સુઝયા નહિ, પેાતાને ઉત્પન્ન થએલા વિચારે તેણે ભગવ'તને અથવા સ્થવિર સાધુમહાત્માઓને જણાવ્યા હોત ! તે વખતે તે ભૂલ કરતે અટકત ! પણુ સ્વછદાચરણમાં પ્રવૃત્તિ કરવાની ભાવનાવાળા જીવાના મનમાં એવા વિચાર ઉત્પન્ન થવા મુશ્કેલ છે. તેણે પેાતાના કલ્પિતાચારની કરેલી ગોઠવણના અંગીકાર કર્યો. અને તે પ્રમાણે તે વવા લાગ્યા, પણ ઉપદેશ તે તે શુદ્ધજ આપતા હત. “ એક વખત જીન ઉચ્ચકોટીએ ચઢતા અટકી નીચે ઉતરવા માંડે છે, એટલે કેટલીક વખત તેને જે જે કઇ નિમિત્તા પ્રાપ્ત થાય છે ! તેને તે દુરૂપયોગ કરી નીચે ઉતરતા જાય છે. ” ભરત ચક્રવર્તી સરળહૃદયથી ભવિષ્યમાં થનારા તીથ કરાની હકીકત ભગવ‘તને પૂછે છે, અને ભગવત પેાતાના કેવળજ્ઞાનના બળથી કહી બતાવે છે. મરિચિના જીવ આગામિકાળમાં આ ચૈાવીશીમાં તીર થશે, તેથી તીર્થંકરપદ ઉપરની પાતાની શુદ્ધશ્રદ્ધા ભક્તિના લીધે ભવિષ્યમાં થનાર તીર્થંકરના જીવને વન કરવાને યેાગ પ્રાપ્ત થયા છે, તેના ઉપયેગ કરી લેવાની ભાવના તેનામાં જાગી. તેમના અશુદ્ધવેષથી તે માહિતગાર છતાં ગુણગ્રહણુ કરવાની બુદ્ધિવાળા અને નેશ્ર્વરની ભકિતમાં રક્ત ભરત ચક્રવતી પ્રભુની આજ્ઞા મેળવી તેને વંદન કરે છે. વંદન કરતી વખતે વંદનના હેતુ જણાવે છે. છતાં પણ મરિચિને પોતાના કુલના મદ થાય છે. ગુણનેજ જોનાર, મદ રહિત, ભણવા ભણાવવામાં નિર'તર રૂચિવાળા, અને શુદ્ધ દેવગુરૂધના આરાધક પ્રક્રમે કરી ઉચ્ચ ગોત્ર ક્રમ બાંધે છે. જ્યારે તેથી વિપરીત સ્વભાવવાળા એટલે પારકી નિંદા કરનાર, અને પાતાના ગુણાની પ્રસંશા કરનાર, ભણવા ભણાવવામાં પ્રમાદી, કુદેવ, કુશુરૂ અને કુધર્મના પાલનાર ઘણા ભવે નીચ ગેાત્ર કમને બંધ કરે છે. ”
For Private and Personal Use Only