SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ ૧૧. J અભયકુમારના પ્રયાગ. દુભ હતી, અને હવેતા ચથેચ્છ ભેજન મળે છે. આના વૈરાગ્યનુ‘ વૃત્તાંત અને તેનું કારણ આપણે બરાબર સમજ્યા છીએ. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir શકે ? "" આવા પ્રકારની લેાક નિંઢાની હકીકત શાસનભક્ત અભયકુમારના કાને ગઈ. પૌરજનાની આવી નિધ વૃત્તિ જોઈ તે મત્રીએ વિચાર કર્યો કે, આ પૌરજનેા વિના કારણુ, મહા વૈરાગ્યવાન અને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિના વર્તમાન વૃત્તાંત સમજ્યા વગર, નિંદા કરે છે. પરમા તત્વને નહીં જાણનારા એવા મૂઢ લેાકેા આ નિસ્પૃહ મુનિ ઉપર ફેકટ વૈર રાખીને તેમના ગુણાને દેષ પણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તે દઢતર પાપકર્મના સમુહને ઉપાર્જન કરે છે, માટે મારે આ સવ' લોકને કોઇ પ્રકારે એવા પાપકર્મ થી અટકાવવા જોઇએ. ૪૨૭ અવસરના જાણુ એવા અક્ષયકુમાર એક વખત રાજમાર્ગ જતા હતા. રાજમામાં સવ' પૌરજના કઈ પણ પ્રકારના નિમિત્તથી ભેગા મળ્યા હતા. તેવામાં આ સુભદ્ર મુનિને ઇર્ષ્યાપથી શેાધતા માગે આવતા, અભયકુમારે જોયા. મુનિને જોઇને અભય કુમાર પોતાના વાહન પરથી નીચે ઉતર્યા, અને મુનિને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક વંદન કર્યું". આ બનાવ સવ પોરજના પણ ત્યાં ઉભા રહી જોવા લાગ્યા. પૈારજનાના સમક્ષ અભયકુમારે મુનિને પૂછ્યું કે, “ હું પૂજ્ય ! એક કાલે કેટલી ઇન્દ્રિઓને ઉપયોગ હાઈ “ એક કાળે એકજ ઇન્દ્રિયના ઉપયાગ હોઈ શકે ” મુનિએ ઉત્તર આચ્ચે. For Private and Personal Use Only “ એક એક ઇન્દ્રિયના સેવનથી જીવેા દુ:ખી થાય કે નહી ? ” ફરીથી મંત્રીએ પૂછ્યું. “ એક એક ઇન્દ્રિય પણ મૃગાકિની જેમ આલાકમાં તથા પરલેાકમાં અન`નું કારણ થાય છે, તે પછી પાંચ ઇન્દ્રિઓનુ સેવન કરવાથી કેટલેા અનથ થાય ? મૃગ, હાથી, પતંગીયું,
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy