________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ્
ધન્નાઅણુગારના શરીરનું વ`ન.
૪૧૭
આ મહાતપસ્વી મુનિનું શરીર અતિ કૃશ થઈ ગયુ હતુ. માંસ વગર હાડકાં, ચામડુ અને શીરાજ તેમના શરીરમાં રહેલા હતા, માત્ર હાડકાંથી ભરંતુ તેમનું શરીર, કાયલાના ગાડાની જેમ રસ્તે ચાલતી વખતે, “ ખડખડ શબ્દ કરતું હતું.” ત જીવના વી થી ચલણ હલણની ક્રિયા કરતા, શરીરખળ ન હતું, પણ મનેાબળ ઘણું હતું. તેમજ તપ તેજથી તે અતિ
Àાલતા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગની પાટલી~~~કાષ્ટની પાદુકા બનાવી હોય તેવા પ્રકારની; તેમજ પગની અને હાથની આંગલીએ મગફળ વિગેરે સુકાયલી સીંગાના જેવી જણાતી હતી.
જ‘ઘા“મારલીના પગની જેમ ફક્ત હાડકાંની જણાતી હતી. કેડ-ઉÖટના પગ જેવી થઈ ગઈ હતી.
જણાતા હતા
કરોડ–નહાના પથરાના કડકાના હારડા જેવી જણાતી હતી. હૃદય-વાંસના ૫ ખાના જેવી છાતી થઇ ગઇ હતી. બાહુ-સુકાયેલી સાંગરીના જેવા અથવા અગથીયાની સીંગ જેવા માડું થઇ ગયા હૈ!!
હાથના પંજા પલાસ અથવા વડના
સુકા પાંદડા જેવા
ગ્રીવા ગાડાની ડોક સંદેશ ગ્રીવા જણાતી હતી. હડપચી-તુંબડાના સુકાળ જેવી લાગતી હતી.
હાઠ-સુકાઈ ગએલી જળાના કલેવર જેવા સ કાચવાલા નિસ્તેજ જણાતા હતા.
જીùા-શુષ્ક,
નાક-બીજોરાના સુકાઇ ગએલા ફળ જેવું જણાતું હતું. આંખ-સવારના તારા જેમ નિસ્તેજ દેખાય છે, તેવી દેખાતી હતી.
કાન-મુળની છાલ જેવી પાતળી હૈાય છે તેવા, અથવા કારેલાં કી'ના ચીભડાંની સુકાઇ ગએલી છાલના જેવા જણાતા હતા.
53
For Private and Personal Use Only