________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
થી મહાવીરસ્વામિ ચરિત્ર. (પ્રકરણ ૨૦ એવા અવસરમાં ભગવંત મહાવીર દેવ રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમસય. તેજ નગરમાં વસનાર એક સુદર્શન નામના શેઠ ભગવંતની દેશના સાંભળવા જતા હતા. અજુનમાલીના શારીરમાં રહેલે ચક્ષ આ ઘર્મિ પુરૂષને પરાભવ કરી શકે નહી, અને તેના દર્શનથી તેના શરીરમાંથી તે નીકલી ગયે. પછી શેઠના ઉપદેશથી અજુનમાલી ભગવંતની પાસે ગયે, અને તેમને ઉપદેશ સાંભળે તેથી તેને વૈરાગ્ય થયા. પૂર્વે કરેલા વધ સંબંધી પાપને નાશ કરવા માટે ભગવત પાસે તેણે દીક્ષા લીધી. તે સાથે જ તેણે પ્રભુ પાસે અતિગ્રહ લીધે કે, “હે વિભુ! આજથી આરંભીને મારે આપની આજ્ઞાથી નિરંતર ષષ્ટ (છઠ) તપ કરવા વડે માહારા આત્માને પવિત્ર કરો એવી ઈચ્છા છે.” પ્રભુએ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તેને ચગ્ય જાણું આજ્ઞા આપી. પછી અર્જુન મુનિ છઠ છઠને તપ કરતા વિચારવા લાગ્યા. પારણાના દિવસે ગોચરી માટે ગામમાં જતા. તે વખતે ગામના લોકો તેમના પૂર્વ કૃત્યોને યાદ લાવી તેમને ગાળ દેતા, આક્રોશ કરતા, તેમની નિંદા કરતા, તે ઉપરાંત તાડના તજનાદિ વિવિધ પ્રકારના ઉપસર્ગો કરતા, તે પણ તે ક્ષમાવાન મુનિ તેમના પર મનથી પણ ખેદ પામ્યા વિના સર્વ ઉપસર્ગ સમ્યગ્ન પ્રકારે સહન કરતા હતા. એમ કરતાં પારણાના દિવસે કોઈ વખત આહાર મલતે હતું, તે તે ભગવંતને નિવેદન કરી મૂછ રહિત પણે વાપરતા. એ પ્રમાણે ઉદાર તપ વડે આત્માને ભાવતાં તે અર્જુનમાલી મુનિએ કંઈક ઉણા છ માસ વ્યતીત કર્યા. પ્રાંતે અધ માસની સંખના કરીને અંતકૃત કેવલી થઈને મોક્ષ પદને પામ્યા,
હિણીઆ ચાર અને અર્જુનમાલી જેવા ઘેર પાપીઓ, પ્રભુના ઉપદેશથી આત્મકલ્યાણને માર્ગ જાણ, પોતાના દુરાચરનો ત્યાગ કરી આત્મહિત સાધી ગયા છે. ચારિત્ર અંગીકાર કરી કમનો નાશ કરવાને આ બન્ને મહાપુરૂએ સમતા પૂર્વક તપનું આલંબન કરેલું છે. જ્ઞાન અને સમતા પૂર્વકને તપ કલીe કમોનો નાશ કરી, આત્માને ઉજવળ બનાવવાને સમર્થ છે, એમ
ઉદાર તપન કરી મૂછ ત આહાર
For Private and Personal Use Only