________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
અર્જુન માલી. તેના ફળને ખુલાસે પ્રભુને પુછી, પ્રતિબંધ પામી દિક્ષા લઈ અનુક્રમે મોક્ષે ગએલા છે. શ્રી અંતગડદશાંગ સૂત્રમાં છઠા વર્ગની અંદર સોળ
અધ્યયન છે. એ સેળમાં દરેકની અંદર કેટલાક માધુઓના ભગવંતની પાસે દીક્ષા લેનાર મહા પુરૂચરિત્ર શામાં છે? ના ચરિત્ર છે. તેની દુક નોંધ.
૧ અધ્યયન ૧ લું-રાજગહ નગરમાં મકાતી નામના ગ્રહ. પતિ ધનાઢય ગૃહસ્થ રહેતા હતા. તે ડાહ્યા અને ઘણુ ગુણવાન હતા. ભગવંતની પાસે દેશના સાંભળી, તેથી સંસાર ઉપર વૈરાગ્ય ભાવ આવ્યું. મોટા પુત્રને કુટુંબ ભાર સોંપી દીક્ષા લીધી. અગીઆર અંગનું અધ્યયન કર્યું. ખેદક રૂબીના જેવી તપશ્ચર્યા કરી. સેળ વર્ષ દીક્ષા પર્યાય પાળે. પ્રાંતે ગુણરત્નતપનું આરાધના કરી અનશન કરી, વિપુલગિરી ઉપર મેસે ગયા.
૨ અધ્યયન ૨ બીજું–કીકર્મના ગ્રહપતિ. મકાની ગ્રહપતીની પેઠે ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી, જ્ઞાનાભ્યાસ કરી, કર્મ ખપાવી અંતે મોક્ષે ગયા છે.
૩ અધ્યયન ૩ ત્રીજુ–અર્જુનમાલી. મહાન પાપી પુરૂને ભગવંતે ઉપદેશ આપી તેમના આત્માને ઉદ્ધાર કરેલાના જે દાખલા છે, તે પૈકી અર્જુનમાલી પણ એક છે.
આ માલી રાજગૃહ નગરને રહેવાસી હતું. તેને બંધુમતી નામની મનોહર સ્ત્રી હતી. કેટલાક જાર પુરૂએ તેની સ્ત્રીની ઈજત ઉપર હાથ નાખવાથી, એ માળીએ યક્ષનું આરાધન કરી તેની સહાયથી તે જાર પુરૂષોને નાશ કરવા ઉપરાંત, દરરોજ એક સ્ત્રી અને છ પુરૂષને મારતે નહી, ત્યાં સુધી તેને ક્રોધ શાંત થત નહી આવા પ્રકારના ઉપદ્રવના ભયથી રાજગૃહ નગરના લોકે જે દિશા તરફ અર્જુનમાલી વસતે હતું, તે તરફ જતા નહી.
For Private and Personal Use Only