________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૨૦
આપ પ્રભુનાં વચન નહી સાંભળવાની ઈચ્છાએ કાને હાથ જતા આવતા હતા. એકવાર અનેચ્છાએ પ્રભુનું વચન સાંભ ળવામાં આવ્યુ, જેણે મત્રાક્ષરની પેઠે મારૂં” રક્ષણ કર્યું' છે, હું પ્રભુ ! જેવી રીતે મને મરણુથી અચાળ્યા છે, તેવીજ રીતે આ સંસાર સાગરમાં ડુમી જતાં પણ મને બચાવા ”
ભગવંતે નિર્વાણપદને આપનારી શુદ્ધ ધર્મ દ્વેશના આપી. તે સાંભળી તે પ્રતિબેાધ પામ્યા, અને પ્રભુને પુછયું કે, હે સ્વામી! હું યતિધમ'ને યોગ્ય છું કે નથી ? પ્રભુ—“ ચેાગ્ય છું v
“ હું વિભુ ! એમ છે તે હું તને ગ્રહણ અગાઉ શ્રેણિકમહારાજાને મહારે મળવું છે ” વિનંતી કરી કહ્યું.
કરીશ, પણ તે રહિષ્ણુએ પ્રભુને
રાજા શ્રેણિક પ્રભુની સભામાં બેઠેલાજ હતા. તેમણે તે ચારને જશુાવ્યુ` કે, “ તારે જે કહેવાનુ હાય તે વિકલ્પ કે શ’કા રહિત થઇને કહે ”
For Private and Personal Use Only
4 મહારાજ ! તમે જેને પડવાને માટે બહુ બહુ પ્રયત્ન કર્યાં હતા, તેજ છું. હુંજ આપના નગરને લુંટનાર. અરે હુંજ લેાકેાને નિષ્કારણુ ત્રાસ અને ભય આપનાર રાહિણેય ચાર છું. પરંતુ આ જગત તારણ પ્રભુના એક વચનથી હું આપના મહાન્ બુદ્ધિશાળી અભયકુમારની યુક્તિમાંથી બચી ગયા છુ. મને મારા દુષ્કૃત્યને પુરેપુરા પશ્ચાતાપ થાય છે. મારે તા હવે આ પ્રભુનેાજ આધાર અને તેમનું જ શરણ છે. હે રાજાધિરાજ ! આપના સુલટાને મહારી સાથે મેકલે કે હું તેમને બધે ચારીના માલ બતાવું; પછી દીક્ષા લઈને મારા જન્મને સફ્ળ કરૂં ” હ્યા ! હા ! પ્રભુના ઉપદેશના શુ' ચમત્કાર ! તેમના એક વખતના ઉપદેશે ચારના જીવનમાં કેવા પ્રકારનું પરિવર્તન કરાવ્યુ. ખરેખર તેમના વચન ઉપર દ્રઢ શ્રદ્ધા રાખી જીવન ગુજારનારજ મનુષ્ય જીવનની સક્ળતા કરે છે.