________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ.
જં
રાજાની આજ્ઞાથી અભયકુમાર અને બીજા લેાકેા કૌતુકથી તેની સાથે ચાલ્યા. રાહિણચે પર્વત, નદી, કુંજ અને સ્મશાન વિગેરેમાં દાટેલુ' તમામ ધન કાઢી, રાજસેવકાના સ્વાધીન કર્યું. રાજાની આજ્ઞાથી તે ધન જેમનું જેમનુ હતુ, તેમને સાંપી દીધું.
છેલ્લા રાિ
ઉદાયન રાજા.
ઉદાયન રાજા,
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
શહિણેય પેાતાના માણુસાને મળી સર્વ વૃત્તાંત જણાવી પ્રભુની પાસે આવ્યેા, અને દીક્ષાની પ્રાથના કરી. શ્રેણિક મહારાજાએ તેના દીક્ષા મહાત્સવ કર્યાં, અને પ્રભુએ તેને દીક્ષા આપી. પછી તેણે કમના નાશ કરવાવાળી તપશ્ચર્યા આદરી. ચતુ ( એક ઉપવાસ )થી માંડીને છ માસી ઉપવાસ સુધીને ઉજવળ તપ તેણે કર્યો, ભાવસ લેખના કરી પ્રભુની આજ્ઞા મેળવી. તેણે વૈભાર પર્વત પર પાદાપગમન અનશન કર્યું”. શુભ ધ્યાન પૂર્વક પંચપરમેટ્ટી નમસ્કારનું સ્મરણ કરતાં મનુષ્ય દેહ ત્યજીને તે સ્વગે ગયા. અભયકુમારના પુછવાથી પ્રભુએ તેમને જણાવ્યું હતુ કે, • છેલ્લા રાજર્ષિ ઉદાયન રાજા થશે. ’ અભય કુમારે પુછ્યુ, ‘ હૈ પ્રભુ ! તે ઉદાયન રાજા કાણુ ? ' તે ઉપરથી ઉદાયન રાજાનું લખાણ ચરિત્ર પ્રભુએ અભયકુમારને જણાવતાં જણુાવ્યુ' કે, “ એક વખત ઉદાયંન રાજાએ ધમ કાય માં ઉદ્યત થઈ પૌષધશાળામાં પાક્ષિકપર્વે પૌષધત્રત ગ્રહણ કર્યુ. રાત્રિજાગરણમાં શુભ ધ્યાન ધરતા તે રાજાને વિવેકના મહાદર જેવા આ પ્રમાણે અધ્યવસાય ઉક્ષન્ન થયે. · તે ગામ અને નગરને ધન્ય છે કે, જે શ્રી વીર પ્રભુએ પવિત્ર કરેલા છે. તે રાજાદિકને પશુ ધન્ય છે કે જેઓએ તેમના મુખમાંથી ધમ સાંભળ્યા છે, અને જેઓએ તે વીર પ્રભુના ચરણ કમળની સાનિધ્યે પ્રતિબંાષ પામી, બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને અંગીકાર કર્યો છે. તેઓ કૃતાથ થયેલા છે. તે પ્રભુના પ્રસાદથી જેએ! સવ વીરતિને પામ્યા છે, તેઓ લાવ્ય અને વંદનીય છે. તેમને મારા નિત્યે પ્રણામ છે. હવે જો સ્વામી આ વીતભય નગરને પેાતાના વિહારવટે પવિત્ર કરે, તે હું તેમના ચરણમાં દીક્ષા લેઇ કૃતાર્થ થાઉં ?.
'
For Private and Personal Use Only