________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
{
રણ ૨૦
ઉઠીને ફ્રી પ્રભુને વંદના કરી. આ માતાપિતાને પ્રતિબેાધ પમાડવે દુષ્કર છે, એમ જાણી પ્રભુએ વૈરાગ્યમય દેશના આાપી.
tr
“ આ સ’સારમાં સવસ્તુ ઇંદ્રજાળ જેવી છે, તેથી વિવેકી પુરૂષે તેના સ્થિરપણાવિષે ક્ષણવાર પણ શ્રદ્ધા રાખવી નહી. જ્યાંસુધી જરાવસ્થા આવીને આ શરીરને જર કરે નહી અને જ્યાં સુધી મૃત્યુ પ્રાણ લેવાને આવે નહીં, ત્યાં સુધીમાં અખડસુખના નિધાનરૂપ નિર્વાણુના એક સાધન જેવી દીક્ષાના આશ્રય કરી લેવા યાગ્ય છે. તેમાં જરાપણ પ્રસાદ કરવા યુક્ત નથી. ” ઇત્યાદિ પ્રભુની દેશના સાંભળી તે દંપતીને વૈરાગ્ય થયેા. દીક્ષા લેવાના ભાવ જાગ્યા. તેઓએ પ્રભુને વિનતી કરી કે, “ હૈ વામી ! અમે બન્ને આ અસાર સ`સારવાસથી વિરકત થયા છીએ; માટે હું જ ગમ કલ્પવૃક્ષ ! અમાને સ ંસારતારી દીક્ષા આપે. અમે જન્મ જરા મૃત્યુથી ભય પામી આપને શરણે આવ્યા છીએ, માટે આપ સ્વયમેવ અમને દ્વીક્ષા આપવાને અનુગ્રહ કરે. પછી પ્રભુએ નિર્દોષ મનવાળા તે દંપતીને દીક્ષા આપી અને સમા ચારી તથા આવશ્યકની વિધિ કહી સભળાવી. તે પછી ચંદના સાધવીને દેવાનંદા, અને સ્થવિર સાધુઓને ઋષભદત્ત સોંપી દીધા. તે બન્ને પરમ આનંદથી વ્રત પાળી,અનુક્રમે સૂત્રનું અધ્યયન કરી, વિવિધ પ્રકારની તપ આચારણા કરી, ક્રમ ખપાવી કેવળજ્ઞાન પામી, માક્ષને પ્રાપ્ત થયા.
""
ધ્રુવી ત્રિશલારાણી અને સિદ્ધાર્થ રાજા ભગવંતના પ્રત્યક્ષ માતા પિતા, અને દેવાન ના તથા ઋષભદત્ત એ પરીક્ષ માતા પિતા, એ બન્નેમાંથી પ્રભુનાથી વિશેષ લાભ કોણે મેળવ્યેા ? એ વિચારવા જેવા પ્રશ્ન છે. લૌકીકમાં વ્યવહાર દ્રષ્ટિએ ભગવતના જન્મથી પુદ્ગલીક લાભ અને આનંદ, રાજા અને રાણીને ઘણેાજ થા છે, પરપરાએ તેઓ પણ માક્ષના અધિકારી મનશે, પણ પરમાથ થી વિચાર કરતાં તે તેમના કરતાં દેવાનંદા અને ઋષભદત્તે અનંત
For Private and Personal Use Only