________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨
હું તેમાજ પાછા પડયા. પૂર્વ જન્મમાંતે મે ફક્ત મનથીજ વ્રત ભાગ્યું હતું, તેથી તે અનાય પશુ પ્રાપ્ત થયું, અને આ ભવમાં તે ત્રીકરણ ચેાગેત ભાગ્યુ છે,ત્યારે મારી શી ગતિ થશે ? અસ્તુ. હજી પણ દીક્ષા લેઇ તપ રૂપ અગ્નિથી શૌચ વસ્રની જેમ આત્માને નિમ ળ બનાવું આ પ્રમાણે વિચાર કરી પ્રાતઃકાળમાં શ્રીમતીને સમજાવી યતિલિંગ ધારણ કરી, તે વૈરાગ્યવાન મુનિ ઘરમાંથી ચાલી નિકળ્યા. જે પાંચસે સામ`તે તેમના ઉપર દેખરેખ રાખતા હતા, તે રાજાના ભયથી આ દેશમાં આવી, જંગલમાં રહી ચારી વિગેરે હલકે ધંધા કરી, ગુજરાન કરતા હતા. તેમને આદ્ર મુનિએ એળખી સમજાવી તેમની ઇચ્છાથી તે પાંચસાને દીક્ષા આપી, પેાતાની સાથે લઇ શ્રી વીરપ્રભુને વાંદવાને રાજ. ગૃહ નગર તરફ આદ્રમુનિ ચાલ્યા. રસ્તામાં હસ્તિતાપસેાના આશ્રમ હતેા. તેઓના એવા મત હતો કે, એક મેાટા હાથીને મારી નાખવા, ને તેના માંસથી ઘણા દિવસેા નિગમન કરવા, જેથી ઘણા જીવાના તથા ધાન્યના જીવાના ખચાવ થાય. આવા યા ભાવ ધમવાળા તાપસેાએ એક હસ્તિને મારવાને માટે તે આશ્રમમાં ખાંધ્યો હતેા. દયાળુ આદ્રમુનિ પાંચસેા મુનિના પરિવાર સહ હાથીને બાંધેલેા હતા, તે રસ્તેથી વિહાર કરી જતા હતા. તે વખતે મુનિને વંદન કરવાની હાચીને ભાવના થઈ. મુનિ દન અને તેમના પ્રભાવથી તેના બંધન એકાએક ત્રુટી ગયા. તે મુનિની પાસે જઇ, કુંભસ્થળ નમાવીને મુનિને પ્રણામ કરી,સુઢથી મુનિના ચરણને સ્પર્શી કરી, તે હાથી જ ંગલમાં ચાણ્યા ગયા. મુનિના આવા અદ્ભુત પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી તાપસા મુનિ ઉપર ઘણા ગુસ્સે થયા; પર'તુ આ મુનિએ તેમને ઉપદેશ આપી પ્રતિમાધ પમાડયા. સમતા અને સંવેગથી વાસીત કરી તેમને શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લેવા મેકલાવી આપ્યા; અને તેમણે પ્રભુ પાસે હે પૂર્ણાંક દીક્ષા લીધી.
શ્રેણિક રાજા ગજેંદ્રના મેાક્ષની અને તાપસેાના પ્રતિધની
For Private and Personal Use Only