________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ અવ.
આદ્ર મુનિનું ગૃહવાસમાં જોડાવું.
કુમાર તરફ મેકલી આપી; અને દ્રવ્ય લાવ્યા હતા તે સાતક્ષેત્ર માં વાપરી પોતાની મેળે યતિલિંગ ધારણ કર્યું. જે વખતે તેમણે સામાયિક ઉચ્ચરવા માડયું, તે વખતે આકાશમાં રહેલા શાસન દેવાએ ઉંચે સ્વરે કહ્યું કે, “ હે મહાસત્વ ! તું દીક્ષા ગ્રહણ કરીશ નહીં, કારણકે અદ્યાપિ તમારે ભાગાવલી ક્રમ અવશેષ છે તે ભાગવી લે, અને તે ભેગવી લીધા પછી ચેાગ્ય અમયે દીક્ષા ગ્રહણ કરજો. ભાગ્યકમ તીથ કરીને પણ અવશ્ય ભાગવુ' પડે છે. તમે હાલ વ્રત અંગીકાર કરવાનું મધ રાખેા. ” દેવતાના આવાં વચન છતાં મહા ઉત્સાહવાન્ આર્દ્રકુમારે પોતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. તે પ્રત્યેકબુદ્ધ થયા. તીવ્રપણે વ્રતને પાળતા વિહાર કરવા લાગ્યા.
For Private and Personal Use Only
૩૫૯
'ધુમતિના જીવ વસંતપુર નગરના મહાકુળવાન ધ્રુવદત્ત નામે એક મોટા શેઠને ત્યાં પુત્રી પણે ઉપન્ન થયા. તેનું નામ શ્રીમતી રાખવામાં આવ્યું હતું. પ્રત્યેકબુદ્ધ આ મુનિ વિહાર કરતા તેજ નગરના ઉદ્યાનમાં કાઇ દેવાલયમાં કાચેાત્સગે રહ્યા ત્યાં શ્રીમતી આવી પહોંચી કાર્યોત્સર્ગ માં હેલા મુનિના પે।તે પતિ તરીકે અગીકાર કર્યાં. મુનિ ત્યાંથી વિહાર કરી જાય છે. શ્રીમતી લાયક ઉંમરની થવાથી, તેના પિતા તેના લાયકના વરની યેાજના કરે છે. તે વખતે મુનિને પાતે અગીકાર કર્યાની હકીકત તેને યાદ આપી જણાવ્યુ કે, “રાજાએ એકજ વાર મેલે, તેમ મુનિએ પણ એકજ વાર વદે, અને કન્યાએ પણ એકજ વાર અપાય. આ ત્રણે વાતા એક વાર થાય ” કાલાન્તરે દીક્ષાના ભ્રમ થવાથી ફી આ મુનિ તેજ નગરમાં આવી ચઢે છે. શ્રીમતી તેમને ઓળખે છે, અને શેઠ તથા તે નગરના રાજાના આગ્રહથી શ્રીમતી સાથે ગૃહેસ'સારમાં જોડાય છે. તેમનાથી શ્રીમતીને એક પુત્ર થયા. સ્ત્રી અને પુત્રના આગ્રહથી કેટલેક કળ સાંસારમાં રહ્યા પછી, વૈરાગ્ય ભાવના જાગે છે. એક વખત રાત્રીના પાછલા પહારે તે આ પ્રમાણે વિચારે છે. “ અહા ! આ સંસાર રૂપ કુવામાંથી નીકળવાને મે' ઢોરીની જેમ વ્રતનું આલખન કર્યું, અને પાછું તેને છેડી દઇને