________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૮ ૧૩ મત્સર-બીજાની સંપત્તિને જોઇ ન શક્યું.
૧૪ ભય–બીજાને ભય પમાડે અથવા ભય પામ, ગભરાવું.
૧૫ પ્રાણવધ–હિંસા કરવી. ૧૬ પ્રેમ-સ્નેહ, પરસ્પર ચિત્તને રાગ.
૧૭ ક્રિીડા–વિવિધ પ્રકારની ચિત્તને આનંદ આપનાર રમત ગમત, અને તેમાં આસકિત.
૧૮ હાસ્ય–હસવું.
ઉપર પ્રમાણે અઢાર દેષ શાસ્ત્રમાં વર્ણન કરેલા છે, શ્રી સિદ્ધસેન સૂરિ દિવાકર પરમપરમાત્મહુતિ કાત્રિશિકા નામના ગ્રંથના ત્રીજા કલેકમાં પરમાત્મહુતિ કરતાં જણાવે છે કે
जुगुप्साभयाऽज्ञाननिद्राऽविरत्यऽङ्गभूहास्यशुग्द्वेष मिथ्यात्वरागैः ।
न यो रत्यरत्यन्तरायः सिषेवे स एकः परात्मा गति, जिनेन्द्रः ॥
ભાવાર્થ–૧ દુર્ગચ્છા, ૨ ભય, ૩ અજ્ઞાન, ૪ નિદ્રા, ૫ અવિરતિ, ૬ કામાભિલાષ, ૭ હાસ્ય, ૮ શેક, ૯ ઠેષ, ૧૦ મિથ્યાત્વ, ૧૧ રાગ, ૧૨ રતિ, ૧૩ અરતિ, અને ૧૪ દાન અખ્તરાય, ૧૫ લાભ અન્તરાય, ૧૬ ભેગ અન્તરાય, ૧૭ ઉપગ અન્તરાય, અને ૧૮ વીર્ય અન્તરાય. એ દોષમાંથી એક પણ દેષ જેમનામાં નથી, તે એકજ જિનેન્દ્ર પરમાત્મા અમારા કલ્યાણના માટે થાઓ.
આ અઢાર દુષણ-૬ થી રહીત કેવલજ્ઞાનીઓ-તીર્થંકર હોય છે. પ્રભુ મહાવીરે આ દુષણને નાશ કરેલ હતું. એ દુષણને એક લેશ માત્ર પ્રભુનામાં ન હતે.
પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે સમયે ઈદ્રોના આસન ચલાયમાન થયા. તેઓ હર્ષ પામ્યા, અને પિત પિતાના પરિવાર
For Private and Personal Use Only