________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ અવ. ]
પ્રભુની દેશના વ્યય ગઈ.
૨૮૫
સહે પ્રભુને વંદન કરવા આવ્યા.પ્રભુને વાંદીને ત્યાં દેવાએ સમવસરણ રચ્યું. ચાર નિકાયના દેવ, મનુષ્ય, તિય 'ચેાથી સમવસરણ ભરાઈ ગયુ, “ ભરાયલી પદામાં કાઇ સવરતિને ચેાગ્ય નથી,” એવુ‘ જાણતા છતાં પણ પ્રભુએ પેાતાના કલ્પ જાણીને તે સમવસરણમાં એસીને દેશના આપી. તીર્થંકરની દેશના કદી પણ ખાલી જાય નહી; ફાઇને કોઇ જીવ પ્રતિષેધ પામી વ્રત અંગીકાર કરે, છતાં પ્રભુની પ્રથમ દેશના ખાલી ગઇ, એ એક આશ્ચર્યકારક બનાવ બન્યા છે; ને તેથીજ દશ પ્રકારના માશ્ચયમાં તેની ગણત્રી કરવામાં આવેલી છે.
તીર્થંકરાએ તીર્થંકર નામકમ”ને જે અધ કરેલા હાય છે, તેના વાસ્તવિક ઉદય તીથ કરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારથી ગણાય છે. તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિનાં જે દીક આત્મપ્રદેશને લાગેલાં હોય છે, તેને વિપાકેાદયથી ભાગવી છુટા કરવા, જગતજંતુના હિતના માટે વિહાર કરી, ઉપદેશ આપે છે.
7
પ્રથમની દેશનાથી કાઇ પણ જીવ પ્રતિખાધ પામ્યા નહી. તે ઉપદેશથી કાઇએ કંઇ પણ વ્રત અંગીકાર કર્યું નહીં. તે પછી “ તીર્થંકર નામકમ નામતુ' જે મોટુ કમ વેદવાનુ છે, તે ભવ્ય જીવાને પ્રતિષેાધ દેવાવડે અનુભવવું ચેાગ્ય છે ” એમ વિચારી પ્રભુ, અસંખ્ય કાટાફાટી દેવતાઓથી પરવરેલા અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમળ ઉપર ચરણુ મુકતા, ભાર ાજનના વિસ્તારવાળી, ભવ્ય પ્રાણીઓથી અલંકૃત, અને યજ્ઞને માટે ઘણા દ્વિજો જ્યાં ભેગા થએલા છે એવી અપાપા નગરીમાં, પ્રભુ તે બ્રાહ્મ@ાને પ્રતિધ પમાડવાના પારમાર્થિક ઉદ્દેશથી પધાર્યાં.
તે નગરીના નજીક મહાસેનવન નામનું ઉદ્યાન છે. ત્યાં દેવાએ સમવસરણની રચના કરી. તે સમવસરણમાં પૂર્વના દ્વારથી પ્રભુએ પ્રવેશ કર્યો. મંત્રીશ ધનુષ્ય ઉચા રત્નના પ્રતિચ્છ જેવા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, t तिर्थाय नमः ” એમ કહી,
For Private and Personal Use Only