SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૩ ૨૭ ભવ. ] અઢાર દેષ. ગજાન--મા-માન-જો-માવા ગ . નિં-તોપ–વિયવોરિયા–પરછરમયા ચો. पाणिवह-पेम-कीलापसंग-हासाइ जस्स इय दोसा। अट्ठारस विपणहा, नमामि देवाहिदेवं तं ।। વિવરણ--- ૧ અજ્ઞાન–એટલે સંશય, અનધ્યવસાયી વિપર્યાત્મક લક્ષણ, મૂઢપણું, ૨ કેહ-ક્રોધ કરે; ગુસ્સે કર, તપી જવું, મિજાજ ખેઈ નાખવે. ૩ મય---મદ-કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ,વિદ્યાદિકને અહંકાર કરે. ૪માણ-માન, દુરભિનિવેશ, કદાગ્રહ પકડ, પકડેલાને ન છેડવે; અથવા તેને કુયુકિતઓએ કરી પ્રતિપાદન કરવા પ્રયત્ન કરે. ૫ લેભ–ગૃદ્ધિ, આસકિત. ૬ માયા– દંભ અથવા કપટ. ૭ રતિ-અભિષ્ટ, ઈચ્છિત પદાર્થોની ઉપર મને કરી પ્રીતિ કરવી; તેની પ્રાપ્તિના પ્રસંગે આનંદ માન. ૮ અરતિ–-અનિષ્ટ વસ્તુના સંગ, અથવા અનિષ્ટ પ્રસંગે મનને દુઃખ માનવું, દિલગીર થવું. ૯ નિદ્રા - ૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, અને ૫ થીણુદ્ધી એમ નિંદ્રા પાંચ પ્રકારની છે. ૧૦ શેક–વૈધુર્ય અથવા દુઃખાત્મક અંતઃકરણની વૃત્તિ, ઈષ્ટના વિયેગે આઝંદાદિરૂપ. ૧૧ અલીકવચન–મૃષા, વિતથ ભાષણ. - ૧૨ ચેરી–પરદ્રવ્યનું હરણ કરવું, જેથી મન ચોરાય તે ચેરી. For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy