________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ અને મસ્તકે પ્રચ૭ તાપના વાના ઝપાટા સહન કરતાં, ત્રીજો પહેર વ્યતિત થયું હતું. ચેથા પહેરની શરૂવાત થઈ હતી. ચંદ્રહસ્તાતરા નક્ષત્રમાં આવ્યું હતું. ક્ષપક શ્રેણિમાં પ્રભુ આરૂઢ થઈ, શુકલ ધ્યાનના બીજા પાયાનું ધ્યાન કરતાં, દશમા ગુણ સ્થાનકના અને મોહનીયકર્મ નામના મહાન પ્રબળ શત્રને પ્રભુએ જીતી લીધે; અને તેને પિતાના આત્મ પ્રદેશમાંથી સદાને માટે દેશવટે દીધે. એજ ધર્મ યાનના બીજા પાયાના અન્ત, અને બારમા ગુણ સ્થાનકના ચરમ સમયે, ઘાતિ કર્મના બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ નામના શત્રુઓ જેઓ અનાદિ કાળથી પિતાની સત્તા જમાવી આત્મ પ્રદેશને દબાવી બેઠા હતા, તેમને પણ પ્રભુએ જીતી લેઈ આત્મ પ્રદેશમાંથી બહાર કાઢી મુકયા. તત્કાળ સકળ લેકાણેકને તથા તેમાં રહેલા પદાર્થ માત્રને સંપૂર્ણ રીતે જણાવનારું અને દેખવાના સ્વભાવવાળુ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ સ્વરાજ્ય પ્રાપ્ત થયું. આ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ આત્મિક લબ્ધિના
ગે, દર્પણમાં જેમ તેના સામે રહેલા પદાર્થ માત્રનું પ્રતિબિંબ પડે છે, તેમ પદાર્થ માત્ર સ્પષ્ટ પ્રતિબિંબની માફક દેખાવા લાગ્યા, તેમને નિર્મળ આત્મા, કાલકને તથા તેમાં રહેલા પદાર્થ માત્રના સંપૂર્ણ ભાવને, હસ્તમાં રહેલા આમલાની પેઠે પ્રત્યક્ષ રીતે જાણવા અને દેખાવા લાગ્યો. તત્વથી આ પછી કાળજ
જીવન મુકત દશાને કહેવાય છે. પ્રભુ હવે દેહધારી ઈશ્વર, પરમાત્મા, અરિહંત, તીર્થકર દેવ થયા. જેનામાં અઢાર પ્રકારના દેષમાંથી, કેઈ પણ એક દેષ
હેય તેઓ પરમાત્મા કે ઈશ્વર હોઈ શકતા. અઢાર દેષનું નથી. પરમાત્મા–ઈશ્વર હમેશાં અઢાર સ્વરૂપ. દુષણથી રહિત હોય છે. તે અઢાર દેષનું
સંક્ષિપ્ત સ્વરૂપ પ્રવચનસારોદ્ધાર નામના મંથના એકતાલીસમા દ્વારમાં નીચે મુજબ જણાવેલું છે,
For Private and Personal Use Only