________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
આ
શુદ્ધ અને શરીરની પણ
વાન જય મેળવવા
ભાવ ૨૭. ] સ્વરાજ્યની પ્રાપ્તિ માર્ગ. ગુતિ ઈત્યાદિ આત્મલક્ષમીરૂપ ગુણેમાં ઉત્કૃષ્ટિ રીતે પ્રભુ વર્તતા. શુદ્ધ સંયમ તથા તપનું ફલ નિર્વાણ છે, એમ જાણી ઉત્તમ રીતે શુદ્ધ ચારિત્ર ધર્મનું પાલન કરી આત્મસત્તા પ્રકટ કરવારૂપ સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના કરતા. .
પ્રભુએ સાડાબાર વર્ષ સુધી ફક્ત એકજ કાર્યની અંદર પિતાનું બલવીય ફેરવ્યું છે. “અનાદિકાલથી જે કર્મરૂપ શત્રુઓ આમપ્રદેશની અંદર પોતાની સત્તા જમાવી બેઠા હતા, અને પિતાનું સ્થાન છેડતા ન હતા, તે કમશગુઓને આત્મ પ્રદેશમાંથી સર્વથા છુટા પાડી આત્માના અસંખ્ય પ્રદેશને નિર્મળ કરવારૂપ સ્વજય પ્રાપ્ત કરવું ” આ એક કાર્ય કરવામાં દુઃખની કે પિતાના શરીરની પણ પ્રભુએ દરકાર કરી નથી. પ્રભુની આજ શુદ્ધ અધ્યાત્મ પ્રવૃત્તિ હતી. કમના ઉપર જય મેળવવાની, અને તેની પણ સત્તાને તે નાખવાની આચરણ એ ત્યાગ ધર્મનું અનુકરણીય ઉત્તમ દ્રષ્ટાંત છે. ગૃહસ્થાવાસમાં રહી અને જીવન મુકત દશાને અનુભવ કરીએ છીએ, એવી મિયા, દાંકિ, હસવાની સાથે લેટ ફાકવા જેવી આચરણું પ્રભુએ માન્ય રાખી નથી. શુદ્ધ મુક્ત દશા પ્રાપ્ત કરવાને એ માર્ગજ નથી. અનંતા તીર્થકરેએ એ માગ પસંદ કર્યો નથી. મોક્ષાલીલાષી મહાત્માઓ અને સંસાર સમુદ્રને તરી જવાની ઈચ્છાવાલાઓને તે શુદ્ધ સંયમ ( ત્યાગ ધર્મ) અને ઉત્કૃષ્ટ તપજ આદરણીય છે. અને તેજ માર્ગ : પસંદ કરવા લાયક છે. ભગવંત શાંતીનાથ, કુંથુનાથ, તથા અરનાથ જેમને સંસારી રાજ્યઋદ્ધિમાં છ ખંડ ચક્રવતની રાજ્ય લક્ષમીની પ્રાપ્તિ થયેલી હતી, તેમણે પણ અંતે તેને ત્યાગ કરી, સર્વ સંયમ રૂ૫ ચારિત્ર ધર્મ અંગીકાર કરી, તેનું શુદ્ધ રીતે આરાધન કરી, કેવળ જ્ઞાનાદિ આત્મિક લક્ષમી પ્રાપ્ત કરી હતી. આ ઉપરથી એજ નિકર્ષ નિકળે છે કે, “સંસારની અંદર રહીને આત્મ હિતની ઉત્કૃષ્ટ સાધના થઈ શકે છે અને પરમાત્મ પદ મેળવી શકાય છે,”
For Private and Personal Use Only