________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭ ભવ ]
તપ અને પારણાની સખ્યા.
૨૬
પછી તે અને મિત્રાએ પ્રભુને ખમાવ્યા, અને પેાતાને ઘેર ગયા. તે શુભાશય પુરૂષા, પ્રભુને વેદના કરતા છતાં પણુ, દેવ ગતિનું આયુષ્ય બાંધી અંતે દેવલેાક સંબંધી લક્ષ્મીને ભેગવનારા થયા. પેલા દુરાશય ગેવાલ અંતે મરણ પામીને સાતમી નરકના દુઃખના પાત્ર થયા.
www.kobatirth.org
જે ઉદ્યાનમાં પ્રભુના કાનના ખીલા કાઢવામાં આવ્યા હતા, તે ઉદ્યાન પ્રભુના ભયંકર નાદથી, મહા ભૈરવ નામથી પ્રખ્યાત થયું; અને ત્યાં લેાકેાએ એક દેવાલય કરાખ્યું.
પ્રભુને છદ્મસ્થપણામાં આ છેલે ઉપમ્રગ હતા. ત્યાંથી પ્રભુ વિહાર કરીને શ્રૃજીપાલિકા નામની માટી નદીવાળા બ્લૂ'ભક નામના ગામ પાસે આવ્યા.
તપ અને પારણાની સખ્યા,
છદ્મસ્થ પણાને
કાલ
ભગવતે દીક્ષા અંગીકાર કરી, ત્યારથી ભારે વર્ષ છ માસ અને એક પખવાડીયુ' એટલે કાલ ગયા પછી ભગવતને કેવળજ્ઞાન ઉસન્ન થયુ છે. દીક્ષાના દિવસથી કેવળજ્ઞાન પ્રાપ્તિના વચલા આ છલસ્થાવ વસ્થાના ફાલમાં કઈ કઈ જાતની કેટલી તપસ્યા પ્રભુએ કરી, તથા કેટલાં પારણાં થયાં, તે છતાવનારા કાઠી અત્રે આપવામાં આવ્યે છે. આ યંત્રમાં દિવસની સંખ્યા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ પુરણુ છમાસી. ૨ પ‘દિવસૂણ છમાસી
૩ ચારમાસી
એક માસના ૩૦ દિવસના ડીસામથી લખવામાં આવેલી છે.
તપનું નામ
૪ ત્રણમાસી
૫ અઢીમાસી .
કેટલા
કર્યાં
એક દર
દિવસની સંખ્યા.
૧૮૦
૧૭૫
૧૦૮૦
૧૮૦
૧૫૦
For Private and Personal Use Only
પારાની
સંખ્યા.
ર