________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3. સિધાર્થ એષ્ટિ અને વિઘને સંવાદ. ૨૬૭ અપાય કરનાર ઉપર પણ લેશ માત્ર રોષ કરતા નથી. માયા અને મિથ્યાત્વ રૂપ શલ્ય જેના નાશ પામ્યા છે, એવા પ્રભુ કાનમાં નાખેલા ખીલા રૂપ શલ્ય વડે શુભ ધ્યાનથી જરા પણ કંપિત થયા નહીં. ત્યાંથી પ્રભુ મધ્યમ અપાપા નગરીએ પધાર્યા. અપાપા નગરીમાં પારણાને માટે ફરતા ફરતા પ્રભુ સિદ્ધાર્થ
નામના શ્રેષ્ઠિને ઘેર પધાર્યા તેણે પ્રભુને કાનના ખીલાનું ભક્તિથી પ્રતિલાભિત કર્યા. ત્યાં તે એષ્ટિને કાઢવું. તે વખતે થ- એક ખરક નામને પ્રિય મિત્ર વૈદ્ય પ્રથમ એલી અસહા વેદના. આવેલ બેઠેલું હતું. તે સુક્ષમ બુદ્ધિમાન
હેવાથી, પ્રભુને જોઈને વિચાર કરીને બે કે, “અહે! આ મહાપુરૂષની મુતિ સર્વ લક્ષણે સંપૂર્ણ છે, પણ જરા ગ્લાનિ ભૂત જણાય છે, તેથી તે શલ્યવાળી હોય એમ લાગે છે.” શ્રષ્ટિએ કહ્યું કે, “જે એમ હોય તે સારી રીતે તપાસ કરીને કહો કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે?” પછી તે વધે પ્રભુના બધા શરીરની નિપુણતાથી તપાસ કરી, તે બન્ને કાનમાં ખીલા નાખેલા જોયા; એટલે તે શ્રેષ્ટિ સિધાર્થને પણ બતાવ્યા. શ્રેષ્ટિ ઘણા દીલગીર થયા, અને બેલ્યા કે, “અરે! કોઈ અપવાદથી કે નરકથી પણ ભય નહીં પામનારા પાપીએ આ દારૂણ કર્મ કરેલું જણાય છે, પરંતુ તે બુદ્ધિવત મિત્ર! તે પાપીની વાર્તા કરવાની કોઈ જરૂર નથી. હવે તે પ્રભુના શરીરમાંથી તે શલ્યને ઉદ્ધાર કરવાને યત્ન કરે. આ શલ્ય તે પ્રભુના કાનમાં છે, પણ તેથી ઘણું પિડા થાય છે. આ વિશે હું જરાપણ વિલંબ સહન કરી શકતું નથી. મારૂં આ સર્વસ્વ ભલે નાશ પામે, પણ જે આ જગતપતિના કાનમાંથી કઈ રીતે પણ શલ્યને ઉધ્ધાર થાય, તે આપણું બન્નેને આ ભવસાગરમાંથી ઉધાર થયો એમ હું માનું છું.”
વૈધે કહ્યું, “હે મિત્ર! આ પ્રભુ છે કે વિશ્વનું રક્ષણ અને ક્ષય કરવાને સમર્થ છે, પણ કર્મ ક્ષય કરવાને માટે તેમણે તે અપકારી પુરૂષની ઉપેક્ષા કરેલી જણાય છે. તેવા આ પ્રભુ કે જે
For Private and Personal Use Only