________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
મી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ પ્રભુને વંદન કરવાને ઇંદ્ર આવ્યા. પ્રભુના આગલ નાટક પૂજા કરી ને વિનંતી કરી કે, “હે જગદગુરૂ ! હવે થોડા દિવસ પછી આપને ઉજવળ કેવળજ્ઞાન ઉપન્ન થશે.” એ પ્રમાણે કહી તે પિતાને સ્થાને ગયા, અને પ્રભુ ત્યાંથી વિહાર કરીને મેઢક ગામે આવ્યા. ત્યાં ચમરે પ્રભુને સુખશાતા પુછવા આવ્યા હતા, તે પુછીને સ્વસ્થાનકે ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ષણમાનિ ગામે પધાર્યા. ત્યાં ગામની
બહાર કાયેત્સર્ગ કરીને ધ્યાનમાં રહ્યા. કણુમાં શશીએ પ્રભુના જીવે વાસુદેવના ભવમાં શય્યા નાખવાનો છેલ્લો - પાલકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપસર્ગ ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ અહીં
ઉદયમાં આવ્યું. તે શય્યાપાલકને જીવ અહીં ગોવાલ થયે હતે. તે પ્રભુની પાસે બળદ મુકીને નાચે દોહવા ગયા. બળદો ચરતા ચરતા નજીકના પ્રદેશમાં કોઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. થીવાર પછી તે ગોવાલ પાછા આવ્યું, ત્યાં બળદો તેના જોવામાં આવ્યા નહિ. તેણે પ્રભુને પુછયું, “અરે અધમ ! મારા બળદે કયાં ગયા ? તું કેમ બેલ નથી?” પ્રભુ એ ઉત્તર આપે નહીં. ત્યારે ફરી પ્રભુને કહ્યું, “અરે હું તને કહું છું તે તું શું સાંભળતું નથી ?” કાન તરફ આંગલી કરીને કહ્યું કે “શું આ તારા કાનના છીદ્ર ફેગટનાજ છે ?” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણું જ્યારે પ્રભુ બેલ્યા નહિં, ત્યારે તેણે અતિક્રોધ કરી કાશડા નામની વનસ્પતિના ઝાડની સળીઓ તે પ્રદેશમાંથી લાવીને, પ્રભુના અને કર્ણરંધ્રમાં નાખી. પછી તે શાળીઓને ઉપરથી ઠેકી તેથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે, જાણે તે અખંડ એકજ શાળી હોય તેમ દેખાવા લાગી. આ નાખેલી શળીઓને કઈ કાઢી શકે નહી, એવું ધારીને તે ફુટે તેને બહાર દેખાતે ભાગ છેદી નાખે, અને ત્યાંથી તે ચાલ્યો ગયો. “અહંત પ્રભુએ ત્રિપતીમાં પણ બીજાને ઉપદ્રવ કરતા નથી, કે પિતાને
For Private and Personal Use Only