________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
મી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ તેથી આપ વજથી પણ અધિક દઢ છે. હે પ્રભુ! હવે ફક્ત થોડા ઉપસર્ગ સહન કર્યા પછી ચાર ઘાતિ કર્મોને નાશ કરી છેડાજ કાળમાં કેવળ જ્ઞાન ઉપાર્જન કરશે.” એ પ્રમાણે ભક્તિથી સ્તુતિ કરીને ઇંદ્ર પિતાના સ્થાને ગયા ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરીએ ગયા, અને ત્યાં પ્રતિમા ધરી કાર્યોત્સર્ગ રહ્યા ત્યાં હરિસહ નામના રિઘુકુમારની કાયના બીજા ઇંદ્ર આવીને પ્રભુને વંદના કરી હતી. ત્યાંથી પ્રભુવિહાર કરીને શ્રાવસ્તી નગરીએ આવી પ્રતિમા
ધરીને રહ્યા. તે નગરીના લોકોએ તે કાતિક સ્વામીની દિવસે કાર્તિકસ્વામીની રથયાત્રાના કારણરથ યાત્રાના દિવસે સર આડંબર કર્યો હતો. જ્યાં પ્રભુ પ્રતિમા ઈદ્ર કરેલો મહિમા ધરીને રહ્યા હતા ત્યાં આગળ થઈને
કાતિકસ્વામીના દેવળે જવાને માર્ગ હતો ત્યાં થઈ તે નગરીના લોક કાર્તિકસ્વામીની પૂજા કરવા જતા હતા. પછી કાર્તિકસ્વામીની પ્રતિમાને સ્નાન અર્ચન કરી તૈયાર કરેલા રથમાં બેસાડવાને તૈયાર થયા. એ સમયે પ્રભુના સેવક શકઈકે પ્રભુ હાલ કયાં વિચરે છે તે જાણવાની ઈચ્છાથી અવધિજ્ઞાનથી જોયું. નગરજને પ્રભુના સવરૂપથી અજાણુ છે, અને પ્રભુ
જ્યાં ધ્યાનમાં ઉભા રહ્યા છે, ત્યાં થઈને જનાર પ્રજાજન તેમને વંદન કર્યા શીવાય જાય, એ તે અવિવેક છે. તેમ થવું તેમને ઉચિત લાગ્યું નહી, તત્કાળ ત્યાં આવી કાર્તિકસ્વામીની પ્રતિમામાં પોતે પ્રવેશ કર્યો. પછી યંત્રમય પૂતળીની જેમ તે પ્રતિમા
જ્યાં ભગવંત પ્રતિમાને રહ્યા હતાં, તે તરફ ચાલી. તેથી નગરજને ચમત્કાર પામી બોલવા લાગ્યા કે, આજે તો કાતિકસ્વામી પિતાની મેળે ચાલીને રથમાં બેસશે. તેવામાં તે તે પ્રતિમા પ્રભુની પાસે આવી અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેઈને પ્રણામ કર્યો. પછી પ્રભુની ઉપા. સના કરવાને પૃથ્વી ઉપર બેસી નગરજને વિચારવા લાગ્યા કે, “આ કઈ આપણા ઈષ્ટ દેવના પણ પૂજ્ય જણાય છે, તેથી આપણે તેમનું ઉલંઘન કર્યું, તે ચગ્ય કર્યું નહિ, એમ અરસ્પર
For Private and Personal Use Only