________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વગોવાળો અને વત્સ પાલે વિસ્મય પામી બીતા બીહતા ત્યાં આવ્યા.
પિતાની ખાત્રી કરવા સારૂ વૃક્ષને અંતરે સંતાઈ રહીને, તે મહાન સપને યથેચ્છપણે નિર્દય ચિતે પાષાણ અને ઢેફાઓથી માવા લાગ્યા. સર્પને નિશ્ચલ જોઈને તેઓ નજીક આવી, અને સપના શરીરને લાકડીઓથી અડવા લાગ્યા, તે પણ સપને તેમણે સ્થિર જે.
શેવાળેએ તે વાત ગામલોકને જણાવી એટલે લોકો તેને જેવા ત્યાં આવ્યાં, અને ધ્યાનસ્થ રહેલ પ્રભુને તથા સર્પને વંદન કરવા લાગ્યા. ગેવાની કેટલીક સ્ત્રીઓ તે માગે થઈને ઘી વેચવા જતી હતી; તેઓએ સર્પના શરીર પર ઘી ચોપડયું તે ઘીના સુગધથી ત્યાં તીક્ષણ મુખવાળી કીધઓ આવી. તેમણે સર્પના શરીરને ચારણે જેવું કરી નાખ્યું. “મારે પાપકર્મ પાસે આ પીડા શી ગણત્રીની છે!” એમ વિચાર કરતે સર્પરાજ તે દુસહ વેદનાને પણ સહન કરવા લાગ્યા. આ બીચારા અપ બલવાલી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાઓ નહી એવી વિચારણાથી તેણે પોતાનું શરીર જરાપણ હલાવ્યું નહી.
આ પ્રમાણે કરૂણાના પરિણામ અને શાંત મનવૃત્તિવાળે સર્પ ભગવંતની દયામૃત દષ્ટિથી સિંચન થતે, એક પખવાડિયામાં સુભભાવ અને સમાધિપૂર્વક મૃત્યુ પામીને, સહસાર નામાં દેવલોકમાં દેવપણે ઉન્ન થયે. જ
* ચંડકેશકને સંક્ષીપ્ત પૂર્વ વૃત્તાંત–સંકેશકને જીવ પૂર્વ ભવમાં સાધુ હતું. એક વખત પારણના દિવસે ગોચરી લેવા જતાં માર્ગમાં પગ નીચે એક દેડકી ચગદાઈ ગઈ. તેમની સાથે શીષ્ય હતો. તેને જોવામાં તે બનાવ આવ્યાથી આલોચના લેવાના માટે તે દેડકી ચગદાઈ ગએલી તેમને બતાવી. અશુભ કર્મોદયના પ્રતાપે કચરાઈ, પણ પિતાથી તે કચરાઇ નથી. માર્ગમાં તેવી ઘણું દેડકીઓ મરેલી પડી
For Private and Personal Use Only