________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચંડોશીને પૂર્વભવ.
૨૧૫. આ પ્રમાણે એ ચંડકૌશિક સર્ષ ઉપર ઉપકાર કરી, ત્યાંથી પ્રભુ ઉત્તર વાચાલ નામના ગામ સમીપે આવ્યા. પક્ષેપવાસના પારણાના માટે ગામમાં ગોચરીએ ફરતાં, તે ગામના નાગસેન નામના ગૃહસ્થના ઘર તરફ જતાં, તેમણે પ્રભુને જોઈને ઘણે હર્ષ થયો. તેણે ભકિત પૂર્વક પવડે પ્રભુને પ્રતિલાલ્યા.
છે, એમ શીષ્યને બતાવી પિતાને બચાવ કરી શીષ્યના ઉપર રાષ ક શીષ્ય મન રહ્યો. શુદ્ધ બુદ્ધિએ શીર્ષે વિચાર કર્યો કે આ મહાનુભાવ છે તેથી સાયંકાળે પ્રતિક્રમણ વખતે આલોચના કરશે. સાયંકાળના પ્રતિક્રમણ વખતે આલોચના કર્યા સીવાય સાધુ મહારાજ બેસી ગયા. શીખે ફરી ઉપયોગ આપ્યો, તેથી તેમને ક્રોધ ચઢયો, અને તેને મારવાને તેના તરફ દેડયા ક્રોધવેશમાં દેડતાં વિવેક હીન થઇ જવાથી વચમાં સ્થંભ આવે છે, તે ભાન પણ તેમને રહ્યું નહી; અને સ્થંભને મસ્તક જોરથી અફળાયું અને આલોચના કર્યા વગર તે સાધુ મૃત્યુ પામ્યા.
સંયમની વિરાધના કરવાથી તે જ્યોતિશિક દેવમાં દેવપણે ઉત્પન્ન થયા.
ત્યાંથી આયુષ્ય પુર્ણ થએથી કનકબલ નામના સ્થાનમાં પાંચસો તપસ્વીઓના કુળ પતિની પત્નીથી કસિક નામે પુત્ર થયા. નાનપણથી જ તે ઘણો ક્રોધી હતો, તેથી તેનું નામ ચંડકૌશિક તાપસ પાડવામાં આવ્યું. તે પણું પિતાની જગ્યાએ આવવાથી તાપસને કુલ પતિ થયો. તેને પોતાના તપોવન ઉપર ઘણી મુછ હતી. વનના રક્ષણમાં જ કાળ કાઢતો કે નામુ પડેલું પાંદડું કે કેલું ફળ લે તેના ઉપર પણ તે ક્રોધે ભરાઈ તેને તે મારતો હતો. તેના તેવા ત્રાસથી તમામ તાપસે ત્યાંથી બીજે સ્થળે ગયા ફકત એકલેજ તે વનમાં રહેતો અને વનને સાચવતો. કેટલાક રાજકુમારે તેબી નગરીથી તે વનમાં આવી ક્રીડા કરતા હતા. તે તેનાથી સહન થયું નહી, અને કુહાડે લઇ ક્રોધાવેશમાં તેમને મારવા દોડા-દોડતાં પગ નીખલના થવાથી તે પડી ગયો, અને તેને પિતાને તીક્ષણ કુહાડે તેને વાગ્યો અને મૃત્યુ પામ્યો. “ કુકર્મના વિપાક આવાજ હોય છે. આ ક્રોધાવેશમાં મૃત્યુ પામેલો તે ચંડક્રશિક તાપસ આ વનમાં દષ્ટિવિષ સર્ષ થયેલ હતો.
For Private and Personal Use Only