________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ] પરિસહવિચાર.
૧૮૮ સામાન્ય સાધકને થજ મુશ્કેલ છે. જે સાધક સાધના કાળમાં તેમાં વિશેષ સાધુ મુનિરાજ પિતાના ચારિત્ર પાલન કાળમાં, હમેશાં આત્મ જાગતી રાખે તેજ, આવા પ્રકારના-ઉંચી હદે ચઢતા પ્રાણીને પાડનાર-ઉપસર્ગોથી તે બચી શકે, જે જરા પણ તેના તરફ ઉપેક્ષા કરે તે આવા ઉપસર્ગના પ્રસંગે સંવર તત્વને જે લાભ પ્રાપ્ત કરવાનો તે લાભ ગુમાવી, ઉલટ કર્મબંધરૂપ નુકશાનમાં ઉતરવાને સંભવ છે. ભગવંત મહાવીરે દીક્ષા અંગીકાર કર્યા પછી, કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધી, પિતાનું શુદ્ધ સાધ્ય નિશળ રાખી કેવી રીતે સાધના કરી પરિસહે સહન કરી સમભાવમાં સ્થિર રહ્યા તેજ જાણવા જે વિષય છે.
For Private and Personal Use Only