________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ ૭ લેભ-કષાય મેહનીય કર્મના ઉદયથી સરકાર પુરસ્કાર પરિસહ થાય છે.
વેદનીય કર્મના ઉદયથી નિચે પ્રમાણે અગીયાર પરિસહને ઉદય થાય છે.
૧ ક્ષુધા, ૨ પિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ, પ દશ, ૬ ચર્યા, ૭ શૈય્યા, ૮મલ, ૯ વધ, ૧૦ રેગ, ૧૧ તૃણસ્પર્શ.
ઉપર પ્રમાણે જ્ઞાનાવરણીય, કર્મના ઉદયથી બે, વેદની કર્મના ઉદયથી અગીઆર મેહનીય કર્મના ઉદયથી આઠ અને અંતરાય કર્મના ઉદયથી એક મળી બાવીસ પરિસાહ છવને ભેગવવા પડે છે. શેષ કર્મોને વિષે પરિસહને સંભવ નથી. જ્ઞાનાવરણીય, મોહનીય, અને અંતરાય કર્મ એ ઘાતિ કર્મ પૈકીના છે, અને દિનીય કર્મ અઘાતિક છે; એટલે ઘાતકર્મના અંગે થનારા પરિસહ કેવળ જ્ઞાનીઓને ઉપદ્રવ કરી શકે નહી. પણ વેદની કમ તે તેમને પણ ઉપસર્ગ કરી શકે. ગુણસ્થાનની અપેક્ષાએ ભાદરસંપાય નામના નવમા ગુણસ્થાનકની હદે પહોંચતા સુધી બાવીસ પરિસહ હોઈ શકે. દશમા સૂક્ષ્મ સંપરાના ગુણસ્થાનકની હદ સુધી મોહની કમની સત્તા રહે છે, તેથી દર્શન અને ચારિત્ર મોહનીય કર્મના ઊદયથી થનારા ઊપસર્ગને ઉદય ત્યાં સુધી હોઈ શકે. બાકીના ચૌદને ઉદય અગીઆરમા ઉપશાંત મોહ અને બારમા ક્ષીણ મહ ગુણસ્થાનક સુધી હોઈ શકે. એ ચૌદ પૈકી વેદની કર્મને અંગે થનારા અગીઆર પરિસહ તે તેરમા સગી અને ચૌદમા અોગી ગુણસ્થાનક સુધી હોઈ શકે. (જુઓ નવતત્વ બાલા બેધ ગાથા ૨૭–૧૮ નું વિવેચન).
આત્મિક ઉન્નતિની સાધનાના પ્રસંગે ઉપરના પરિસહે પિકી કઈને કઈ પરિસહ આવવાનો સંભવ છે. પ્રતિકૂળ ઊપસીને તે ભાસ થવાને સંભવ છે, પણ કેટલાક મીઠા અને અનુકૂળ ઉપસર્ગોએ ઉપસર્ગ રૂપે આત્મામાં ઉદય પામ્યા છે, એને ભાસ તે
For Private and Personal Use Only