________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
શકે
જે
17,
છે
.
૦ ૦e
?
છે
૦
છે :
પ્રકરણ ૧૬ મું.
સ્વાશ્રય (સ્વત્માવલંબન) ડી દીક્ષા અંગીકાર કર્યા પછી ચંદ્રની જેવા શીતળ લેખ્યા
વાલા, સૂર્યની જેમ તપના તેજથી દુખે જોઇ શકાય
A તેવા, ગજેની જેવા બળવાન, મેરૂના જેવા In નિશ્ચલ, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહન
ની કરનારા, સમુદ્ર, જેવા ગંભીરના સિંહના જેવા આ છે નિર્ભય, ધૃતાદિ હેમેલા અગ્નિી જેમ મિસ્યા
દષ્ટિઓને અદ્રશ્ય, ગેંડાના ભંગની જેમ એકાકી, મોટા સાંઢની જેમ મહા બળવાન, કાચબાની જેમ ઈદ્રિઓને ગુપ્ત રાખનારા, સર્ષની જેમ એકાંત દ્રષ્ટી સ્થાપનાર, શંખની જેમ નિરંજન, સુવર્ણની જેમ જાત રૂપ (નિલેપ) પક્ષીની જેમ મુક્ત, જીવની જેમ અખલિત ગતિવાળા, ભારંડ પક્ષીની જેમ પ્રમાદ રહિત, આકાશની જેમ નિરાશ્રય, કમલદલની જેમ લેપ રહિત, તથા શત્રુ અને મિત્ર, તૃણ અને સ્ત્રી, સુવર્ણ અને પાષાણ, મણિ અને કૃતિકા, આ લોક અને પરલેક, સુખ અને દુઃખ તથા સંસાર અને મેક્ષમાં સમાન હૃદયવાળા, કરૂણ ભરપુર મનને લીધે નિષ્કારણુ ભવ સાગરમાં ડુબી જતાં મુગ્ધ જગત છને ઉદ્ધાર કર વાની ઈચ્છાવાળા, એવા ભગવંત મહાવીરે દીક્ષાના સ્થળથી વિહાર કર્યો.
પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે, દેવોએ ગશીર્ષ ચંદન આદિ
For Private and Personal Use Only