________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૧ - ૬ ચંદ્રને જેવાથી ભવ્ય જીવ રૂપી ચંદ્રવિકાસિકમલ તેને વિકવરપણું આપશે.
૭ સુર્યને જેવાથી કાંતિથી ભૂષિત થશે. ૮ ધ્વજને જોવાથી ધર્મ રૂપી ધ્વજે કરીને ભૂષિત થશે, ૯ કલશને જોવાથી ધર્મ રૂપી મહેલના શિખર પર તે રહશે. ૧૦ પ સરોવર જેવાથી દેએ સંચાર કરેલાં સુવર્ણ કમલે પર વિહાર કરશે.
૧૧ સમુદ્રને જેવાથી કેવલજ્ઞાન રૂપી રનના સ્થાનક સરખા થશે ૧૨ વિમાન જેવાથી વૈમાનિક દેવાના પૂજનિય થશે. ૧૩ રત્નના રાશિને જવાથી રત્નના ગઢએ ભૂષિત થશે
૧૪ ધુમાડા વિનાના અગ્નિ જેવાથી ભવ્યજન રૂપી સુવર્ણને શુદ્ધ કરનારા થશે. એ ચૌદે વનનાં એકઠા ફલરૂપ ચૌદ રાજત્મક લોકના અગ્રભાગ પર રહેનાર થશે.
ઈત્યાદિ સ્વમ સંબંધી વર્ણન થઈ રહ્યા બાદ સ્વપ્ન પાઠકેને યોગ્ય સત્કાર કરી તેમને વિસર્જન કર્યા. અને રાજા તથા રાણી પણ પિત પિતાના વાસ ભૂવનમાં ગયા.
ઇંદ્રના આદેશથી તિર્યંગ કેમાં રહેનારા જંભક દેવેએ ગામ, નગર, જંગલ, રસ્તાઓ, જલાશ, આશ્રમ, તીર્થ સ્થાનકે પહાડ, પર્વત, બગીચા વિગેરે જગ્યાઓએ દાટી ૨ ખેલાં નિધાન, જેના માલીક નાશ થ એલા છે, અને જેના પીત્રાઈ, ગેત્રી વિગેરે કોઈ અસ્તિત્વમાં નથી અને જે નિધાનના માલીક કઈ પણ નથી, એટલું જ નહિં પણ એ નિધાને ભુમિ વિગેરેમાં છે એવી કેઈને પણ માહીતી નથી, તેવા મહાનિધાને તે ઠેકાણેથી કાઢીને તે દેવોએ ભકિતભાવથી સિદ્ધાર્થ રાજાના ભંડારમાં લાવી લાવીને નાખ્યાં. એટલું જ નહિ પણ જ્યારથી ભગવંતને ત્રિશલા દેવીના ગર્ભમાં આણવામાં આવ્યા છે, ત્યારથી બધી રીતે સિદ્ધાર્થ રાજો વૃદ્ધિ પામવા લાગ્યા. તે ઉપરથી રાજા અને રાણીએ એ નિશ્ચય કર્યો
For Private and Personal Use Only