________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ગુ
સ્વ. વિચાર,
૧૨૩
પ્રકારાથી દીઠેલ સ્વગ્ન સાર્થક થાય છે. રાત્રિના ચારે પડારમાં દીઠેલું સ્વપ્ર અનુક્રમે બાર, ૭, ત્રણ તથા એક માસે ફલદાયક થાય છે. રાત્રિની છેલ્લી બે ઘડીએ જોએલ સ્વગ્ન દશ દિવસેામાં ફળ પ્રદ થાય છે. તથા સુૌંદય વખતે જોએવુ સ્વમ તુરત ફ્ળે છે. આધિ, વ્યાધિ તથા મલ મૂત્રાદિકની પીડાથી ઉપન્ન થએલું સ્વગ્ન નિરક જાય છે. ધર્મમાં રક્ત, સમ ધાતુવાલા, સ્થીર ચિત્તવાલે, જિતેન્દ્રિય તથા દયાળુ માણુસ પ્રાયે કરીને સ્વમના ફળને મેળવે છે.
અરિહંતની માતા અથવા ચક્રવર્તિની માતા ચૌદ સ્વપ્ર જુએ છે વાસુદેવની માતા વાસુદેવ ગર્ભ માં આવે ત્યારે તેમાંથી સાત સ્વસ જુએ છે. ખલદેવની માતા ચાર અને મંડલીકની માતાએ ચૌદ પૈકી એક સ્વપ્નને જુએ છે. તેથી ત્રિશલાદેવીએ જોએલા ઉત્તમ ચૌદ સ્વપ્ર એ મહા સ્વપ્ત છે, ને તેનુ કુલ પશુ મહાન છે. હું મહારાજ ! આપના કુલમાં ધ્વજ સમાન, દીપક સમાન, પત સમાન, તિલક સમાન, કીર્તિને કરનાર, ધનને કરનાર, કુલમાં સુ સમાન, કુલના આધાર રૂપ, વિગેરે લક્ષણાયુકત પુત્ર થશે. તે બાલક જ્યારે યૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે ચક્રવત થશે અથવા ત્રણ લાકના નાયક એવા ધર્મ ચક્રવર્તિત જિન થશે. જિનપણાના અ ંગે તે ચૌદ સ્વપ્તના પૃથક પૃથક ફૂલ નીચે બતાવ્યા પ્રમાણે છે.
૧ ચાર દાંતાવા હાથીને જોવાથી ચાર પ્રકારના ધમ ને કહેનાર થશે.
૨ વૃષભને જોવાથી મા ભરત ક્ષેત્રમાં એધી ખીજ વાવશે. ૩ સિહુને જોવાથી કામદેવાદિષ્ટ રૂપ ઉન્મત હાથીએથી ભવ્યજનરૂપ વનને નાશ થાય છે તેનું રક્ષણ કરશે.
૪ લક્ષ્મીને જોવાથી વાષિક દાન દઇને તીર્થંકરની લક્ષ્મીને ભાગશે.
૫ માલા જોવાથી ત્રણે ભુવનને મરતામાં ધરવાને લાયક થશે,
For Private and Personal Use Only