________________
૨તમારક]
અંતગાર હું વિશ્વવિદ્યાલયરૂપ ક્યારે,
થઈશ? ભાવું નિત એ પ્રકારે.
માલિની– નરવર અરિહંતે આપજે શુદ્ધ બુદ્ધિ!
ધ્રુવપદસ્થિત સિદ્ધો પ્રેરજે આત્મસિદ્ધિ! ગુણગણુયુત સંતે વર્ષજે મિષ્ટ દષ્ટિ!
સુક્ત મુજ નિહાળી તુષ્ટ હેજે સમષ્ટિ!
અનુ
સદ્દભાગ્યે શ્રી મહાવીર, ભગવાન કૃપા થક, રોત્સવ મળે એહ, સ્વર્ણસવ હજો નકી !
કુસુમાંજલિ માતૃસંસ્થા મુખે એવા, ઉક્તિ વિન્યાસ વ્યાજથી; ભાવ પુષ્પાંજલિ અર્પ, ભગવાનદાસ ભાવથી.
ત્રાટક – ગુણ સૌરભવંત સુવર્ણમયા,
સુમને વિરચી રસભાવભર્યા મનનંદન છે કુસુમાંજલિ આ,
નમી ભારતમંદિર પ્રાંજલિ આ.
૩૦
ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
એમ. બી. બી. એસ.