SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. ભગવાનદાસ મ. મહેતા શાનૢ લવિક્રીડિત——— વિદ્યા ભાવસ્વરૂપ એવી અતુલા નિશ્ચિત ચિત્તે વચ્ચે, ખાદ્દા દ્રવ્ય વિચિત્ર જે ઇતર સૌ વિદ્યાય આરાશે; વિદ્યાવાંચ્છક તે ઈષ્ટ કુલ આ વિદ્યાતણું પામશે,~~ ના તા કેવલ મેહના તિમિરનું ગાઢત્વ ! જામશે. મંદાકાંતા— સદૃવિદ્યાના મુજ પ્રિય જ એ શુભ્ર સંસ્કાર ઝીલી, પૂર્ણેન્દ્વવત્ સકલ સુકલા પૂર્ણ ભાવે ય ખીલી; વિદ્યાર્થી હૈ! વિજય વરજે ધર્મ ને અર્થ કામી ! યાત્રા હારી જીવનપથમાં હા સદા ઊર્ધ્વગામી ! જે વિશ્વેશે વર વિભૂતિએ વિશ્વબંધુત્વ આપ્યું, તત્ત્વાધિનું મથન કરીને તત્ત્વનું સત્ત્વ શેાધ્યું; જે વીરેશે નિત ઉપદિશ્યું સામ્ય વાત્સલ્ય પ્રીતે, ભક્તિ વ્હેની સતત વધતી ધારજે નિત્ય ચિત્તે, અભાધિમાં સકલ સરિતા જેમ જાયે શમાઇ, તે રીતે જે જિનપ્રવચને દર્શના સર્વ ભાઈ ! નિમજ્જી ત્યાં નિત નવનવા તત્ત્વ આનંદ પામી, વિશ્વ ત્સુના પ્રસર કરજે શ્રેષ્ઠ સાહિત્યસ્વામી ! વિમા—— સંસ્કાર જૈનત્વતા ગ્રહીને, આજન્મ-વિદ્યાર્થીપણું વહીને; સંસ્કાર તે વિશ્વ વિષે પ્રચાર ! સર્વત્ર વિદ્યા કિરણા પ્રસાર ! અનુષ્ટુપ~~~~ એવા ભારતીપુત્રાથી, હું ગૌરવ અનુભવું; ‘દિવસે ઉપ' હે વત્સ ! સદા આશિષ પાઠવું, ઉપજાતિ~~ વિરાટ સંસ્થા પરિણામ પામી, શાખાપશાખે પરિપૂર્ણ જામી; [ ખ. જે. વિદ્યાતાય ૨૦ ૨૧ ર ૨૩ ૨૪ ૨૫
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy