SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગુફામાં ચક્રોએ કરેલા પ્રકાશ મડળેાનુ સ્વરૂપ ૧૪૭ નદીઓ ઉપર ગમનાગમન કરવાને ચક્રવતીનું વા કીરત્ન ( ચીનેા સુતાર ) પૂલ ખાંધે છે. ૫ ૮૪ ૫ અવતરળ:——હવે આ ગાથામાં ગુઢ્ઢાની અંદર પ્રકાશમાટે ચક્રવત્તી પ્રકાશમડળે! આલેખે છે, તે વાત કહેવાય છે—— इह पइभित्तिं गुणवन्न - मंडले लिहइ चक्कि दु दु समुहे । पणसयधणुहपमाणे,बारेगडजोअणुजोए ॥ ८५ ॥ ૬૬=આ ગુફામાં વરૂમિત્તિ=પ્રત્યેક ભીંતે શુળયમં૩=૪૯ મડળા લિખે છે, ચિતરે છે શબ્દાઃ— સમુદ્રે=સન્મુખ, સ્ટામાહામી વાર ૧ ૪=૧૨-૧-૮ યેાજન ૩જ્ઞો ઉદ્યોત કરનારાં સંસ્કૃત અનુવાદ अत्र प्रतिभित्तिमेकोनपंचाशन्मंडलानि लिखति चक्री द्वे द्वे सन्मुखे । पंचशतधनुः प्रमाणानि, द्वादशैकाष्टयोजनोद्योतानि || ૮૧ ॥ થાર્થ:આ ગુફામાં દરેક ભીંતે ચક્રવતી ઓગણપચાસ પ્રકાશમડળાને એ એ સન્મુખ રહે એવી રીતે આલેખે છે, ત પ્રકાશમંડળેા ૫૦૦ ધનુ' પ્રમાણનાં અને ૧૨-૧-૮ ચેાજન સુધી પ્રકાશકરનારાં હોય છે ॥ ૮૫ u વિસ્તરાર્થ:—હવે આ ગુફામાં ચક્રવર્તી ૪૯ પ્રકાશમંડળે ચિતરે છે તે કહેવાય છે. ૫ વૈતાઢચ ગુફામાં ૪-૪૯ પ્રકારામડા ! વૈતાઢયપર્વતની એ એ ગુફાએ સદાકાળ બંધ રહે છે, જ્યારે ચક્રવતી ઉત્પન્ન થાય અને છ ખંડના દિગ્વિજય કરવા નિકળે ત્યારે આ મહાઅધકારમય ગુફાઓમાં થઈને ઉત્તરદિશાના ત્રણ ખંડ સાધવા જાય છે, ત્યારે પહેલી મિસ્રા નામની ગુફાના ધૃતમાળ નામના અધિષ્ઠાયકને ઉદ્દેશી અર્જુમ તપ કરી પેાતાના સેનાપતિ પાસે દ્વારને ત્રણ વાર દંડરત્નવડે પ્રહાર કરાવી ગુફાનાં દ્વાર ઉઘડાવે છે, ત્યારબાદ ચક્રવતી હસ્તિરત્નઉપર બેસી પોતાના પ્રકાશમાટે હસ્તિના મસ્તકઉપર મણિરત્નસ્થાપીને પ્રથમ તમિસ્રાણુફાની
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy