SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુદંડક ૫ રૂદ્ર. ૬ રૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અશિપત્ર, ૧૦ ધનુષ, ૧૧ કુંભ, ૧૨ વાલક, ૧૩ મૈતરણી, ૧૪ પરસ્વ૨ અને ૧૫ મહાઘોષ. એ પંદર પરમાધામી તે અસુરકુમારમાં ભળ્યા. દશ જાતિના જંભકા, તેનાં નામ કહે છે. ૧ આણુભકા, ૨ પાણfભકા, ૩ લયણજભકા, ૪ સયણજ ભકા, ૫ વત્થરંભકા, ૬ પુપરંભકા, ૭ ફળfભકા, ૮ બીજજંભકા, ૯ વિજmજંકા, અને ૧૦ અવયવજ ભક, એ દશ જાતિના જંભકા દેવતા તે વાણવ્યંતરમાં ભળ્યા. ત્રણ કિલિવષીનાં નામ ૧ ત્રણ ૫લિયા ૨ ત્રણ સાગરીઆ અને ૩ તેર સાગરીઆ. એ ત્રણે કિ વષી, દેવલોક અંતર નિવાસી માટે વૈમાનિકમાં ભળ્યા. હવે નવ લેકાંતિકનાં નામ કહે છે. ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વ હા, ૪ વરૂણ, ૫ ગર્ધયા ૬ તેષિયા. ૭ અવ્યાબાધા, ૮ અગિચા અને હું રડ્રા એ નવ લેકાંતિક બ્રહ્મલેકવાસી માટે ઉત્તમ વૈમાનિકમાં ભળ્યા. ઇતિ ચેરીશ દંડકના નામ કહ્યાં ૨૪ હવે સાત ઝાડ ને બહોતેર લાખ ભવનપતિનાં ભવન છે. રાશી લાખ નચ્છવાસા છે, વાણવ્યંતરનાં અસંખ્યાત નગર છે, જ્યતિષીનાં અસંખ્યાતા વિમાન છે, અસંખ્યાતી રાજધાની છે, રાશી લાખ સત્તાણું હજાર ત્રેવશ વૈમાનિકના વિમાન છે, મનુષ્યના સંખ્યાતા વાસ છે. શેષ નવ દંડકના અસંખ્યાતા વાસ છે, તે સર્વનું વર્ણન અન્ય સિદ્ધાંતથી જાણવું. સિદ્ધશિલાનાં બાર નામ. ૧ ઈસિતિવા, ૨ ઇસિપભાતિવા, ૩ તકૃતિવા, ૪ તણું તણુતિવા, ૫ સિદ્ધિતિવા, ૬ સિદ્ધાલયેતિવા, ૭ મુત્તિતિવા ૮ મુરાલયેતિવા, ૯ લેયગતિવા, ૧૦ લેગથભિયેતિવા, ૧૧ લેગપડિહેતિવા, ૧૨ સવપાણભય જીવસત્તા સુહાવહેતિવા, એ મુક્તિશિલાનાં બાર નામ કહ્યાં. એ કિંચિત્ માત્ર નામ દ્વારા સંપૂર્ણ ચોવીસ દ્વાર તે એવીશ દંડક ઉપર ઉતારે છે. પહેલે નારકીને દંડક. નારકીને શરીર ત્રણ-વૈઢિય, તેજસ અને કામણ. ભવધારણી શરીરની અવઘણા જઘન્ય અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃ૦ પાસે ધનુષની અને ઉત્તર ક્રિય શરીરની જ અંગુઠ સંખ્યા અને ઉત્કૃ૦ હજા૨ ધનુષની. પહેલી નરકે જ. અંગુ અસં. અને ઉઠ્ઠપિણ આઠ ધનુષ ને છ આંગળની અને ઉત્તર ક્રિય કરે તે જ અંગુઠ સંખ્યા અને ઉત્કૃ૦ સાડા પંદર ધનુષ ને બાર આગળની બીજી નરકે જા અંગુ અસં. અને ઉ. સાડાપંદર ધનુષ ને બાર આંગળની અને ઉત્તર શૈક્રિય કરે તે જ અંગુ, સંખ્યા અને ઉત્કૃ૦ સવા એકત્રીસ ધનુષની ત્રીજી નકે જવ અને અસં૦ અને ઉ. સવાએકત્રીસ ધનુષની અને ઉત્તર વૈક્રિય કરે તે જ અંગુને સં- ભાગ અને ઉલ્લુ સાડીબાસઠ ધનુષની ચેથી નરકેટ જ અંગુ, અસંઅને ઉત્કૃ૦ સાડીબાસઠ ધનુષની અને ઉત્તર શૈક્રિય કરે તે જ અંગુલ સંખ્યા. અને ઉ. સવાસે ધનુષની પાંચમી નરકે જઅંગુઠ અસં૦ અને ઉકૃ૦ સવાસે ધનુષની. અને ઉત્તર ઐય કરે તે જ. અગુસં૦ અને ઉત્કૃ૦ અઢીસે ધનુષની. છઠ્ઠી નરકે જ. અગુરુ અસં. અને ઉ. અઢીસે ધનુષની અને ઉત્તર શૈકિ કરે તે જ અંગુસંખ્યા અને ઉલ્લુ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy