SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મી જન જ્ઞાન સાગર ચૌદ સ્થાનકના મૂઈિમ મનુષ્ય. ૧ (ઉચ્ચારેલુવા કે) વડીનિતમાં ઉપજે, (પાયવણેસુવા)કે. લઘુનિતમાં ઉપજે, ૩ (ખેળસુવા કે) બળખામાં ઉપજે, ૪ (સિંઘાણે સુવા કે) નાસિકાના શ્રમમાં ઊપજે, ૫ (વતેસુવા કેo) મનમાં ઊપજે, ૬ પિરસુવા કેટ) પિતાડામાં ઊપજે, ૭ (પુએચુઆ કેટ) પરૂમાં ઉપજે, ૮ (સેણિએ સુવા કેટ) રૂધિરમાં ઊપજે, ૯ (સુકકેસુવા કેટ) વીર્યમાં ઊપજે, ૧૦ (સુકકપાગલ પરિસાડિએસુવા કે) વીર્યાદિના પુદગલ સુકાણું તે ભીના થયા તેમાં ઊપજે, ૧૧ (વિગય જીવ કલેવરેસુવા કે જીવ હિત મૃતકનાં કલેવરમાં ઉપજે, ૧૨ (ઈથિ પુરિસ સંજોગેસુવા કેટ) સ્ત્રી પુરુષના સંગમમાં ઊપજે, ૧૩ (નગરની ધમણેસુવા) કે.) નગરની ખાળ પ્રમુખમાં ઊપજે અને ૧૪ (સવ્વસુ ચેવ અસુઈ ઠાણે સેવા કે, મનુષ્ય સંબંધી પિયા પ્રમુખ સર્વ અશુચિ રથાનકમાં ઊપજે. એ અસંખ્યતા સંભૂમિ મનુષ્ય અંતમુહુર્તમાં મનુષ્યના શરીથી વસ્તુ દૂર થાય તેમાં ઊપજે, એવા એકસે એક ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તા અને એક એક પર્યાપ્ત તથા એકસે એક સંમૂરિષ્ઠ મ મનુષ્યના અપર્યાપ્તા એમ ત્રણસેં ત્રણ ભેદને એકવીમો મનુષ્યને દંડક થ. બાવીશમો વાણુવ્યંતરને દંડક તેની સોળ જાત છે. ૧ પિશાચ, ૨ ભત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિનર, ૬ કિં પુરુષ, ૭ મહોગ, ૮ ગંધર્વ, ૯ આણપની, ૧૦ પાહુપની ૧૧ ઈસિવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ મંદિય, ૧૪ મહામંદિય, ૧૫ કેહંડ અને ૧૬ પયંગદેવ. એ સેળ જાતના વાણુવ્યંતરને બાવીશમો દડક થયા. ત્રેવીશમે જોતિષીને દંડક તેની દશ જાત છે. ૧ ચંદ્રમાં, ૨ સુર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા. એ પાંચ ચળ તે અઢીદ્વીપમાં છે અને એ પાંચ સ્થિર તે અઢીદ્વીપ બહાર છે. એ દશ જાત, બે ચંદ્રમાં અને બે સૂર્ય જંબુદ્વીપમાં છે, ચાર ચંદ્રમાં અને ચાર સૂર્ય લવણ સમુદ્રમાં છે, બાર ચંદ્રમા અને બાર સૂર્ય ધાતકીખંડમાં છે, બેંતાલીશ ચંદ્રમા અને બેંતાલીશ સુર્ય કાળે દધિ સમુદ્રમાં છે, બહોતેર ચંદ્રમા અને બહેતર સૂર્ય પુષ્કરદ્વીપમાં છે; એમ સર્વ મળીને મનુષ્યક્ષેત્રમાં એક બત્રીશ ચંદ્રમા અને એક બત્રીસ સૂર્ય પરિવાર સહિત ચળ છે પરિવાર તે જ્યાં એક ચંદ્રમા અને એક સૂર્ય હોય ત્યાં અઠ્ઠાશી ગ્રહ, અઠ્ઠાવીશ નક્ષત્ર, છાસઠ હજાર નવસે ને પંચોતેર ક્રોડાકોડી તારે એ સર્વ ચંદ્રમા, સૂર્યને પરિવાર ગણે. અસંખ્યતા ચંદ્રમા અને અસંખ્યાતા સૂર્ય, પરિવાર સહિત મનુષ્ય ક્ષેત્ર બહાર, અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં સ્થિર છે, એ દશ જાતને વેવીશ જ્યોતિષીને દંડક થયે. એવી શમે માનિકને દંડક તેના છવીશ ભેદ છે. બાર દેવલેક, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન, એ છવીસ તેના નામ કહે છે– ૧ સૌધર્મ. ૨ ઈશાન, ૩ સનકુમાર, ૪ માહેંદ્ર, ૫ બ્રહ્મલેક, ૬ લાંતક ૭ મહાશુ, ૮ સહસાર, ૯ આશુત, ૧૦ પ્રાણુ, ૧૧ આરણ અને ૧૨ અરય. એ બાર દેવકનાં નામ કહ્યાં. નવ ગ્રેવેયકનાં નામ કહે છે. ૧ , ૨ સુભદ્દે ૩ સુજેએ, ૪ સુમાણસે, ૫ પ્રિયંદરણે, ૬ સુદરણે, 9 આમોહે, ૮ સુપબિદ્ધ અને ૯ જસોધરે. પાંચ અનુત્તર વિમાનનાં નામ કહે છે. ૧ વિજ્ય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાર્થસિદ્ધ, એ વીશમે માનિકને દંડક કહો. હવે પંદર પરમા ધામીનાં નામ કહે છે. ૧. અંબ, ૨ અંબરીષ, ૩ શામ ૪ સબળ,
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy