SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી જૈન જ્ઞાન સાગા પાઠ ૩ જો વંદણુ ઈચ્છામિ ખમાસમણે (ઉભડક બેસીને આ પાઠ બે વાર બેલ). ઈચ્છામિ ખમાસમણે. ( ઉત્કટ ઉભડક) આસને બેસીને કહેવું) ઈચ્છામિ-ઈચ્છું છું. ખમા-ક્ષમાવત સમણે સાધુ વંદવાડું છું. જાણિજજાએ-- યથાશક્તિ નિસહિયાએ-અશુભ જોગને નિષેધ કરીને અણુજાહ-આજ્ઞા આપ. મે-મુજને. મિ-મર્યાદામાં ઉગહ–આવવાની નિશીહિ-નિષેધ કરીને અશુભ જેગને. અહંકાય-તમારા ચરણેને કાયમંફાસં-મારી કાયાએ સ્પર્શ કરું છું. ખમણિ જે ખમજો. ભે-પૂજ્ય કિલામકલેશ ઉપજાવ્ય હેય તે. અ૫-ગઈ છે. કિલંતાણું-કિલામના તમારી. બહુ-ઘણી. સુભેણુંશુભાગે કરી. ભે-પૂજ્ય, દિવસે-દિવસ વઈ -વહી ગયે (ચાલ્યા ગયે) જત્તા - જાત્રારૂપ પૂજ્ય. જવણિજજ-જીતી છે ઇન્દ્રિયોને. ચ-અને. ભે-પૂજ્ય તમે ખામેમિખમાયું છું. ખમાસમણ-ક્ષમાસહિત સાધુ તમને દેવસયં દિવસ સંબંધી વઇકકમ-થયેલા અપરાધને આસિયાએ-અવશ્ય કરણી કરતાં થયેલા અતિચારથી. પડિકકમામિ-હું નિવતું છું. ખમાસમણુણુ ક્ષમાવંત સાધુની દેવસિયાએ-દિવસ સંબંધી આસાયણએ-આશાતના તિનીસરાએ-તેત્રીસ તથા તેથી અને પ્રકારે. જ-જે. કિંચિ-કાંઈ મિચ્છાએ ટુ કીધું હોય. મણ-મને. દુકકડાએ-માઠું કર્યું હોય. વય-વચને કકડાએ માઠું બેલ્યો ઉં. કાયકાયા. દુકકડા-માઠી વર્તાવી હેય. કેહાએ-ક્રોધ કર્યો હોય. માણાએ-માન કર્યું હોય. માયા-કપટ કર્યું હોય. લેહાએ-લેભ કર્યો હોય. સવકલિયાએ-સર્વ કાળને વિષે. સવમિચ્છવયારાએ-સર્વ જે કાંઈ ખોટું કર્યું હોય. સવ-સર્વ. ધમ્માઈ-ધર્મની કમણુએ કરણીને વિષે આસાયણએ-આશાતના કરી હોય. જે-જે મે-મને. દેવસિઓ-દિવસ સંબંધી. અઈયારે-અતિચારે. કો-લાગ્યા હોય. તસ્મ-તે અતિચારને. ખમાસમણે-ક્ષમાવંત સાધુ, પડિકકમામિ-નિવનું છું. નિંદામિ-નિંદુ છું, ગિરિવામિ-ગણું છું. અપાયું સિરામિ-આત્માને તળું છું, ને આમાથી ત છું (આ પાઠ બે વખત કહેવે). સ્તુતિ-એવા મારા ધર્મગુરુએ, મુજને ન્યાલ કરવા મહેરબાન થઈને મુજ અપથોને સકત કમાણીરૂપ મુંજી સબળ, અર્થ ભાવ, લક્ષમી, ભભવ કલ્યાણકારી, શિવ-એકાંત સુખકારી, આનંદકારી, જયવિજયકારી પુણ્ય અને ધર્મ બુધિકારી, સુલભબોધબીજદાયક, સંવર કરણી બતાવી. મારી સમજણ માફક ભાગ્ય પ્રમાણે, છતી શકિત પ્રમાણે, મુળગુણ, ઉત્તરગુણ વ્રત, પચ્ચકખાણ નિયમ મર્યાદા કરાવી છે, તે પાંચ આચાર સંબંધી થડા કાળની મર્યાદા કરી ભલાં પચ્ચકખાણ કરાવ્યાં છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાત્રતાદિને વિષે કઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણચાર દેષ લાગે છે, તે આલવણ, નિંદણુ, ગગ આમાને વિશદ્ધ કરી પાપથી પાછાં પગલાં ભરીને, આત્માને વિશદ્ધ કરવા સાર, સંભારી-સંભારી, ધારી-ધારી, વિચારી વિચારીને દોષ નિવારવા પ્રતિકમણુરૂપ ચિથે આવશ્યક કરવાની ઈચ્છા ઉપજી છે તે સફળ હજો. દુષ્કૃત નિષ્ફળ હેજે. * સામાયિક એક, ચેઉવીસ એટલે લેગસસ બે અને વંદણા વણ એ ત્રણ અવશ્યક પરા થયા, તેને વિષે કાને, માત્રા, મીંડી પદ અક્ષર, ગાથા, સૂવ ઓછું આધક વિપરીત કહેવાણું હોય તે મિયા મિ દુક્કડં. ( ચોથા આવશ્યકની આજ્ઞા માગવી)
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy