SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રતિ મણ સૂત્ર ચેાથે આવશ્યક. પાઠ ૪ થે જ્ઞાનના અતિચારનો દેવસ સંબંધી-દિવસને વિષે જ્ઞાન-જ્ઞાન, દર્શન-દર્શન. ચારિત્ર-તપને વિજે અતિચાર લાગ્યા છે તે આલેઉં-કહી દેખાડું છું. આગામે-સૂત્ર-સિદ્ધાંત. તિવિહે-ત્રણ પ્રકારનાં. ૫ણો-પરૂપ્યા તંજહા-જેમ છે તેમ કહે છે. સુત્તાગમે-સુત્ર આગમ. અથાગમેઅર્થ આગમ એટલે સુત્રના અર્થ કરવા તે. તદુભયોગમે-તે બે આગમસૂત્ર તથા અર્થ અને સાથે જયતે એવા જ્ઞાનને વિષે જે અતિચાર દોષ લાગ્યા હોય તે આલેઉ કહું છુ. જે. વાઇદ્ધ. સુત્ર આઘાં પાછા ભશાયાં હૈયાં વચ્ચેમેલિયધ્યાન વિના શુન્ય ઉપયોગ સુત્ર ભણાયા હેય. (હણુફખરએ છ અક્ષર ભણુ હોય. અચખ-અધિક અક્ષર ભણ હોય. પયહીંણુ-પદ એવું જણાયું હેય. વિયહીણું-વિનયરહિત જણાયું હેય. જોગણું-મન, વચન, કાયાના જગ સ્થિર રહ્યા વિના જણાયું હેય. સહેણું-શુદ્ધ ઉચ્ચારરહિત ભણાયું હોય. સુદિનં-રૂડું જ્ઞાન અવિનીતને દીધું હેય. દપડિછિયં-દુષ્ટ રીતે ભણાયું હેય. અકાલે કઓ સજઝાએ-સંધ્યાકાળ આદિ બાર અકાળ, તે વખતે સજઝાય ન કરી હોય. કાલે ન કઓ સજઝાએ-ખરે વખત છે તે વખત સજઝાય ન કરી હોય. અસઝાઈએ સજઝાયં-લેહી, પરૂ આદિ અપવિત્ર જગ્યાએ સઝાય કરી હોય સઝાઈએ ન સજઝાય- સજઝાય કરવા ગ્ય જગ હોય ત્યાં સઝાય ન કરી હોય. તસ્સ મિચ્છા મિ કકડ-એ ચૌદ પ્રકારના અતિચાર માંહેલે કઈ દેષ લાગ્યું હોય તે ખેટું કરેલું નિષ્ફળ થાઓ. પાઠ ૫-મે સમકિતને. દંસણુ-શ્રદ્ધા, આસ્થા, સમકિત-૧ ત્રણતત્વની શુદ્ધિ પૂર્વક, પદાર્થોમાં. પરમાથ-પરમઅર્થ-નવતત્વ જાણીને તેમાંથી આત્માને અનુભવ કરે તે આત્માના શુદ્ધ ગુણમાં રમણતા સથવ-શગ, દ્વેષ રહિત દષ્ટિ પરિચય કર, વા-અથવા સુદ-ભલી દૃષ્ટિથી જોયા છે એવા ગુરૂની પરમીએ મહાન અર્થ સેવણ-સેવના (ભકિત) કરવી. વા વિ-અને વળી વાવનસમકિત પામી તેમાંથી ખસી ગયા હોય તે. કુદરસણ-ત્રણસે ત્રેસઠ પાખંડી (મૂળગું સમક્તિ જેને ન હોય) વજજણ–તેને વર્જવા, ત્યાગ કર સત્ત-એ સમકિતવંતની સહણુ-શ્રદ્ધા. એવા સમકિતના સમવાસએણું-એવા સમક્તિ જીવ, સાધુના પાસાના સેવનાર શ્રાવકને. સન્મત્તરસ-સમકિતના. પંચ-પાંચ. અઈયારા-અતિચાર પાયાલા-મેટા પાતાળ કળશ સમાન જાણિયવા-જાણવા ન સમાયરિયડવા-પણ) આચરવા નહિ તજહા-જેમ છે તેમ તે--તે આલેઉં-કહું છું. સંકા-સમકિતને વિષે શંકા રાખે (જૈનધર્મ ખરો હશે કે ખેટો હશે કંખા-મિથ્યાત્વના મતની ઈચ્છા કરી છે. વિત્તિગિચ્છા-કરણના ફળને સંદેહ આણે. પરપાસંડ-બીજા પાખંડીના મતનાં. પસંસા-વખાણ કર્યા હોય. પરપાસડ-બીજા પાખંડ. સંથો-સમાગમ કર્યો હોય (કેમકે જે પોતાના મતમાં જાણીતું ન હોય ને બીજાને સમાગમ પાંચ ગુણ જેનામાં ૬.૫ તન સમક્તિ કહેવું. ૧, સમ, ૨ સંવેગ, • નિવેદ, મનુ કપ, ૫ આરથા.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy