SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રજૈનકાવ્યમાલા. આર્ષે એકેલારે, નગરે નિશિ વેળારે, દૂતિ ધર મેલા કારણ જઈ વસ્યા રે; તે માલણ જાતેરે, સમજાવી વાત રે, મદનમંજરી રાતે તેડી મિલાવતી રે. રસપ્રેમે મળિયારે, વિજોગ તે ટળિયા રે, જઈ સુભટશું ભળીયા દૂતી વિસઈને રે; મદનમંજરી નારીરે, રથમાં બેસારી રે, શુન્ય મારગે સુભટ હકારી ચાલીયા રે. -જે મોમલ ખારે, વછનાગ જે ચાવે રે, ન બીહે ફળ ધંતુર ચાવે તે ધણું રે; જે ગિરિ એલધેરે, જલધિ જળ લધે રે, છીલ્લર જળ ટેકરી કાંકરી કેમ ગણે રે. જેણે સાપ ખેલાયા રે વાઘદરમાયા રે, વિસે ડરાયા તે નર કેમ ડરે રે; જેહને જેહશું પ્રેમરે, રહેતે વિના કેમ રે, મૂહલોક અજાણ્યો વહેમ મને ધરે રે. મારગ શિર જાતાં રે, સૈન્ય ભેલાં થાતાં રે, બેહુ નારી સોહાતાં મન મેળ કરી રે; શુભવીર કુમાર રે, લડ્યા ભેગ રસાલ રે, ખંડ બીજે ત્રીજી ઢાળ સેહામણું રે. દેહરા, અગડદત્ત નિજ સૈન્યશું, ગામ ગામ વિશરામ; કેતે દિવસે પામિયા, વિધ્યાચળ રણ કામ. મદભર હસ્તી ઘટા ચરે, મહિપ તણે નહી પાર; શાર્દૂલ ચિત્રક ભયંકરા, શબરા શબરી અપારઈક જળ ભરિય સંવરે, સિન્ય કિયે વિશ્રામ; ડેરા તંબુ તાણુ, કુંવર રહે એ ઠામસુભટક ભેજન કરી, બેઠા કરતા વાત: જગત વિશા આથમે, રવિ પ્રગટી તો રાત. ૪.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy